________________
छे, मने सुमने रोनारी छे.
अमुणिअमणपरिकम्मो, सम्मकोनामनासिउंतरइ । वम्महसरपसरोहे, दिद्विच्छोहे मयच्छीणं ॥३८॥
अविदितमनः परिक्रमः, सम्यक् को नाम नाशयितुम् तरति ? । मन्मथशरप्रसरौघान्, द्दष्टिक्षोभान् मृगाक्षीणाम् ॥३८॥
અર્થ : નથી જાણ્યું મનનું પરાક્રમ જેણે એવો કયો પુરૂષ સ્ત્રીઓના ફૅકલા કામરૂપ બાણના ફેલાતા સમૂહને અને દ્રષ્ટિના લોભને (કટાક્ષોને) સમ્યક્ પ્રકારે નાશ કરવાને (જીતવાને) કોણ સમર્થ થાય છે? (અર્થાત્ સ્ત્રીયોના કામબાણ અને કટાક્ષમાં સર્વે પુરૂષો ફસાઈ हाय छे.) परिहरसु तओ तासिं, दिष्ठिं दिट्टिविसस्सव अहिस्स।
१० जं रमणिनयणबाणा, चरित्तपाणे विणासंति ॥३९॥
परिहर ततस्तासां, द्दष्टि द्दष्टिविषस्याहेरिख । यद्रमणिनयनबाणा, श्चारित्रप्राणान् विनाशयन्ति ॥३९॥
અર્થ : માટે હે સુજ્ઞ ! સર્પની દ્રષ્ટિજેવી વિષસરખી તે સ્ત્રીઓની દ્રષ્ટિની ત્યાગ કરે. જે કારણમાટે સ્ત્રીનાં નયનરૂપી બાણો જીવના ચારિત્રરૂપી અત્યંતરપ્રાણોનો વિનાશ કરે છે.