________________
७०
અથ ક્ષણમા
એટલે જ સંસારમાં
संसारमोक्खस्स विपक्खभूआ, खाणी अणत्थाणउ कामभोगा ॥२४॥ - क्षणमात्रसुखा बहुकालदुःखाः, प्रकामदुःखा अनिकामसुखाः ।
संसारमोक्षस्य विपक्षभूताः,
खनिरनर्थानां तु कामभोगाः ॥२४॥ અર્થઃ ક્ષણમાત્ર સુખ આપનારા, બહુકાળ સુધી અને અત્યંત દુઃખ આપનારા, અનિકામ એટલે અલ્પ સુખ આપનારા, અને વળી સંસારની મુક્તિના શત્રુ સરખા એટલે સંસારમાં રઝળાવનારા એવા કામભોગો (વિષયો) તે ખરેખર અનર્થની મોટી ખાણ છે. सब्बगहाणं पभवो, महागहो सबदोसपायट्टी।
૫ ૬ ૭ ૧૦ ૯ ૮ कामगहो दुरप्पा, जेण ऽभिभूअं जगं सव्वं ॥२५॥
सर्वग्रहाणां प्रभवो, महाग्रहः सर्वदोषप्राकटयिता । कामग्रहो दुरात्मा, येना ऽभिभूतं जगत् सर्वम् ॥२५॥
અર્થ : સર્વ ગ્રહોને ઉત્પન્ન કરનાર, અને સર્વ દોષોને પ્રગટ કરનાર એવો મહાગ્રહ સરખો કામરૂપી ગ્રહ દુરાત્મા છે કે જેણે સર્વ જગતને પરાભવ પમાડયું છે. (અર્થાત્ આ કામરૂપી