________________
को लोभेण न निहओ,
६८ ५८
कस्स न रमणीहिं भोलिअं हिअयं
को मच्चुणा न गहिओ,
૧૧
૧૦
૧૨
૧૩
૧૫ ૧૭ ૧૬ ૧૪
को गिद्धो नेव विसएहिं ॥२३॥ को लोभेन न निहतः? कस्य न रमणिभिभ्रंशितं हृदयम् ? । को मृत्युना न गृहीतः? को गृद्धो नैव विषयैः ? ॥२३॥
અર્થ: આ જગતમાં લોભવડે કોણ નથી હણાયો? સ્ત્રીઓએ કોનું હૃદય નથી ભોળવ્યું? (અર્થાત્ સ્ત્રીઓથી કોનું મન નથી ઠગાયું ?) મૃત્યુએ કોને ગ્રહણ નથી કર્યો? અને વિષયોવડે કોણ આશક્ત નથી થયો? અર્થાત્ સર્વે જીવોને લોભે હણ્યા છે, સ્ત્રીઓએ ભોળવ્યા છે, મૃત્યુએ ગ્રહણ કર્યા છે, અને વિષયોએ આશ્કત બનાવ્યા છે. માટે એ સર્વથી વિરામ પામવું એજ ઉપદેશ છે.
खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा।