SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (अनुटुप् वृत्तम्) ५ जिणधम्मो ऽयं जीवाणं, अपुब्बो कप्पपाययो । ८ . . ] सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१००। जिनधर्मोऽयं जीवानामपूर्वः कल्पपादपः । स्वर्गाऽपवर्गसौख्यानां, फलानां दायकोऽयम् ॥१००॥ અર્થ : આ જૈનધર્મ જીવોને અપૂર્વ કલ્પવૃક્ષ છે. કેમકે એ જૈનધર્મ રૂપી કલ્પવૃક્ષ સ્વર્ગ અને અપવર્ગના (મોક્ષના) સુખરૂપ ફળને આપનારૂં છે. - ૧ ૨ ૪ .૩ ૬ ૫ ૭ ૮ धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरु । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥१०१॥ धर्मो बन्धुः सुमित्रं च, धर्मश्च परमो गुरुः । मोक्षमार्गे प्रवृत्तानां, धर्मः परमस्यंदनः ॥१०१॥ અર્થ: હે જીવ! આ દુનિયામાં ધર્મ, બંધુ, ઉત્તમ મિત્ર અને શ્રેષ્ઠ ગુરૂ સમાન છે. વળી ધર્મ તે મોક્ષ માર્ગમાં પ્રવર્તતા પુરૂષોને ઉત્તમ રથ સમાન છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy