________________
४४
અર્થ : હે જીવ ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે શિશિર ઋતુના પોષ અને માઘ માસના શીતળ વાયુની હજારો લ્હરોવડે પીડાયેલા શરીરવાળો તું અનંતીવાર મરણ-દુઃખ પામ્યો છે.
१०
गिम्हायवसंतत्तो, ऽरण्णेछुहिओ पुवासिओ बहुसो । संपत्तो तिरियभवे, मरणदुहं बहु विसूरंतो ॥१॥ ग्रीष्मातपसंतप्तो, उरण्ये क्षुधित: पिपासितो बहुशः । संप्राप्तस्तिर्यग्भवे, मरणदुःखं बहु ख्रिद्यमानः ॥१॥
અર્થ: હે જીવ! તિર્યંચના ભાવમાં ઘોર જંગલને વિષે ગ્રીષ્મ ઋતુના (વૈશાખ અને જેઠ માસના) તડકાવડે અત્યંત તપેલો, અને ઘણી સુધા તથા તૃષાવાળો તું ઘણો જ ખેદ પામતો અનેક વખત મરણને શરણ થયો છે.
वासासु ऽरण्णमझे, गिरिनिझारणोदगेहि वज्जतो।
सीयाऽनिलडज्जविओ, मओऽसि तिरियत्तणे बहुसो ॥४२॥