SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ २१ અર્થ : હે જીવ ! તને એવો વિચાર કેમ નથી આવતો કે હું પાછલી ચાર ઘડી રાત્રી રહે ત્યારે જાગીને એવો વિચાર કરૂં કે ‘‘હું ધર્મ રહિત થયો છતાં ફોગટ દિવસો કેમ ગુમાવું છું ? તથા શરીરરૂપી ઘર બળતે છતે પણ હું શા માટે સૂઈ રહ્યો છું, અને શરીરરૂપ ઘર સાથે બળતા આત્માની ઉપેક્ષા (અનાદર) કેમ કરૂં છું ? (અર્થાત્ હું દેહ સાથે બળતા આત્માનું રક્ષણ કેમ કરતો નથી ?)’' (મનિષ્ઠુર્ વૃત્તમ્) ૧ ૨ ૪ ૩ ૫ ૭ जा जा वच्च रयणी, नय सा पडिनियत्तइ । ८ ૯ ૧૧ ૧૨ ૧૦ ગદ્દમાં હ્રામાણસ, ગહના નંતિ રડ્યો ૫૪૦ની या या व्रजति रजनी, न च सा प्रतिनिवर्तते । अधर्म कुर्वाणस्या, डफला यान्ति राक्षयः ॥ ४० અર્થ : હે જીવ ! જે જે રાત્રિ દિવસ જાય છે, તે તે પાછા આવતા નથી, માટે અધર્મને કરનારા હારા રાત્રિ દિવસો નિષ્ફળ જાય છે. ૧ ૪ ૨ ૩ ૬ जस्स sत्थि मच्चुणा सक्खं, जस्स अत्थि पलायणं । ८ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૪ ૧૩ जो जाणे न मरिस्सामि, सोहुकं खेसुएसिया ॥ ४१ ॥ સોદુર્વ્યએમુસિયા [૪] 2
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy