________________
१९६
खंडिअसिणेहदामा, अकामधामा निकामसुहकामा । सुपुरिसमणाभिरामा, आयारामा मुणी सरणं ॥३६॥
खण्डितस्नेहदामानोऽकामधामानो निकामसुखकामाः। सुपुरुषमनोऽभिरामा-आत्मारामा मुनयः शरणम् ॥३६॥
અર્થ: તોડયું છે નેહરૂપ બંધન કે જેમણે, નિવિકારી સ્થાનમાં રહેનાર, નિવિકાર સુખના કામી, સત્પરૂષોના મનને આનંદ કરનાર અને આત્મામાં રમનાર મુનિઓનું સ્વને શરણ હો.
।
मिल्हीअविसयकसाया, उज्झिअघरघरणीसंगसुहसाया।
अकलिअहरिसविसाया,
साहू सरणं गयपमाया ॥३७॥ मिल्हीतविषयकषाया-उज्जितहहगृहिणीसंगसुखखादाः । अकालितहर्षविषादाः साधवः शरणं गत प्रमादाः ॥३७॥ અર્થ: દૂર કર્યો છે વિષય અને કષાય તે જેમણે, ત્યાગ કર્યો