________________
१९५
खीरासवमहुआसव, संभिन्नसोअकुट्टबुद्धीम। चारणवेउविपयाणु, सारिणो साहुणो सरणं ॥३४॥
क्षीराश्रवमध्वाश्रव-संभिन्नश्रोत: कोष्टबुद्धयः । चारणवैकुर्विपदाऽनुसारिणः साघवः शरणम् ॥३४॥
અર્થ : ક્ષીરાશ્રવ અને મધ્વાશ્રવ લબ્ધિવાળા, સંમિત્ર શ્રોતલબ્ધિવાળા અને કોષ્ટબુધ્ધિવાળા, ચારણમુનિયો, વૈક્રિયા લબ્ધિવાળા અને પદાનુસારિલબ્ધિવાળા સાધુઓનું હુને શરણ હો. उज्झिअवइरविरोहा, निच्च मदोहा पसंतमुहसोहा । अभिमयगुणसंदोहा, हयमोहा साहुणो सरणं ॥३५॥
उज्जितवैरविरोघा - नित्यमद्रोहा: प्रशान्तमुखशोभाः । अभिमतगुणसन्दोहा-हत्तमोहा: साघवः शरणम् ॥३५॥
અર્થ: તજ્યાં છે વૈર વિરોધ જેમણે, હંમેશાં અદ્રોહિ, અતિશય શાંત, મુખની શોભાવાળા, બહુમાન કર્યું છે ગુણના સમૂહનું જેમણે એવા, અને હણ્યો છે મોહ જેમણે એવા સાધુઓનું સ્ટને શરણ હો.