________________
१९३ દુર્લભ લાભ મેળવ્યો છે જેમણે એવા, મૂક્યા છે અનેક પ્રકારના સમારંભ જેમણે એવા, ત્રણભૂવનરૂપ ઘરને ઘારણ કરવામાં તંભ સમાન, અને વળી આરંભ રહિત એવા સિદ્ધોનું હને શરણ હો.
४ ५६
सिद्धसरणेण नयबंभहेउ, साहुगुणजणिअअणुराओ । मेइणीमिलंतसुपसत्थ,-मत्थओ तत्थिमं भणइ ॥३०॥
सिद्धशरणेन नयब्रहाहेतु-साघुगुणजनितानुरागः । मेदिनीमिलत्सुप्रशस्त-मस्तकस्तत्रेदंभणति ॥३०॥
અર્થ : સિદ્ધના શરણવડે નય અને બાર અંગરૂપ બ્રહ્મના કારણભૂત સાઘુના ગુણોનો ઉપજ્યો છે અનુરાગ જેને, એવો ભવ્ય પ્રાણી પૃથ્વીને અડકયું છે અતિ પ્રશસ્ય મસ્તક જેનું એવો થઈ ત્યાં આ રીતે કહે.
जिअलोअबंधुणो कुगइ, सिंघुणो पारगा महाभागा ।
८ नाणाइएहिं सिवसुख, साहगा साहुणो सरणं ॥३१॥
जीवलोकबन्धवः कुगति-सिन्योः पारगा महाभागाः । ज्ञानादिकैः शिवसुख-साधका: साघवः शरणम् ॥३१॥
અર્થ : જીવલોકના બંઘુ અને કુગતિસમુદ્રના પારપામનાર, મહાભાગ્યવાળા એવા, અને જ્ઞાનાદિકે કરી મોક્ષ સુખના સાધનાર