________________
१७९ નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વંદનક નામનું ત્રીજ આવશ્યક,લાગેલા અતિચાર રૂપ દોષની નિંદારૂપ પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક, વ્રણચિકિત્સા-ભાવઘા એટલે આત્માને ભારે દુષણ લાગેલું, તેને મટાડવા રૂપ કાઉસગ્ન નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચખાણ નામનું છઠું આવશ્યક એ છે આવશ્યક નિશ્ચ કરી કહેવાય છે.
चारित्तस्स विसोही, कीरइसामाइएण किल इहयं । सावज्जेयर-जोगाण, वज्जणा-सेवणत्त(ण)ओ ॥२॥
चारित्रस्य विशुद्धिः, क्रियते सामायिकेन किलेह ।
सावद्येतरयोगानां, वर्जना सेवनत्वतः ॥२॥
અર્થ : આ જિનશાસનમાં સામાયિક વડે નિશ્ચ ચારિત્રની વિશુદ્ધિ કરાય છે, તે સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી અને નિર્વદ્ય યોગને સેવવાથી થાય છે.
दसणयार-विसोही, चउवीसायथएण किज्जड़ य । अच्च अ-गुणकित्तण,-रू वेणं जिणवरिंदाणं ॥३॥ दर्शनाऽऽचार विशुद्धि-श्चतुर्विंशत्यात्मस्तवेन क्रियते च ।
अत्यद्भुतगुणकीर्तन-रू पेण जिनवरेन्द्राणाम् ॥३॥