________________
१७३
3 ५ .. ४ सवो पुवकयाणं, कम्माणं पावए फलविवायं ॥
८ ७ १०८ ११
स, निमित्तमित्तं परो होइ॥११८॥ सर्वः पूर्वकृतानां, कर्मणां प्राप्नोति फलविपाकम् । अपराघेषु गुणेषु च, निमित्तमात्र: परो भवति ॥११॥
અર્થ: સર્વ જીવો પૂર્વભવે કરેલાં કર્મોનાં ફળ વિપાકને પામે છે. અપરાધોને વિષે અને ગુણોને વિષે બીજા તો નિમિત્ત માત્ર જ होय छे.
धारिज्जड इत्तो जलनिही, विकल्लोलभिन्नकुलसेलो । न हु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपरिणामो ॥१९॥
धार्यत इतो जलनिधि, रपि कल्लोलभिन्नकुलशैलः। न ह्यन्यजन्मनिर्मित-शुभाशुभ: कर्मपरिणामः ॥११९॥
અર્થ : પોતાના કલ્લોલ કરીને મ્હોટા પર્વતોને જેણે ભેદી નાંખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ અન્ય જન્મ નિમિત શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહી. અર્થાત્ રોકી શકાય નહી.