________________
१७२
अट्टविहं कम्मरयं, बहुएहिं भवेहिं संचियं जम्हा ।
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ तवसंजमेण धोवइ, तम्हा तं भावओतित्थं ॥११६॥
___ अष्टविधं कर्मरजो, बहुभिर्भवैः संचितं यस्मात् । तपः संयमेन घुवति, तस्मात् तत् भावतस्तीर्थम् ॥११६॥
અર્થઃ ક્રોઘનો નિગ્રહ થવાથી દાહના ઉપશરૂપ તીર્થ થાય અને લોભનો નિગ્રહ થવાથી તૃષ્ણાના છેદનરૂપ તીર્થ થાય. આઠ પ્રકારના કર્મરૂપી રજ બહુ ભવે કરીને સંચય કરેલી તે તપ અને સંયમે કરીને ઘોવાઈ જાય દૂર થાય. તેથી તેને ભાવતીર્થ કહીએ.
.-दंसणनाणचरित्ते-सु निउत्तं जिणवरेहिं सव्वेहिं । एएण होइ तित्थं, एसो अन्नोवि पज्जाओ ॥१७॥
___ दर्शनज्ञानचारित्रे-षु नियुक्तं जिनवरैः सर्वैः । एतेन भवति तीर्थ -मेष अन्योऽपि पर्यायः ॥११७॥
અર્થ: એટલા માટે સર્વ જિનૅકોએ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે તીર્થ કહેલું છે. એ પ્રમાણે બીજો પણ પર્યાય જાણવો.