SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ १३७ ૧ ८ 3 ૫ ४ ६ ૨ जहि नत्थि सारणा वारणा, य पडिचोयणा य गच्छंमि । ૧૩ ૯ १० ૧૨ ૧૧ ૧૪ सो अ अगच्छो गच्छो, संजमकामीहि मुत्तव्यो ॥४८॥ यत्र नास्ति सारणा, वारणा च प्रतिचोदना च गच्छे । स चागच्छो गच्छ:, संयमकामिभि र्मोक्तव्यः ॥४८॥ અર્થ : જે ગચ્છમાં સારણા, વારણા, ચ શબ્દથી ચોયણા અને પડિચોયણા થતી નથી, તે ગચ્છ અગથ્થુ તુલ્ય છે, તેથી સંયમના વાંચ્છુક મુનિયોએ તે ગચ્છને તજી દેવો. गच्छनी उपेक्षा करखानुं अने पाळवानुं फळ. ૨ ૧ 3 ૬ ૪ ૫ गच्छं तु उवेहंतो, कुब्बड़ दीहंभवे विहीएओ । ૯ ८ ૧૨ ૧૦ ૧૧ ૧૩ ૧૪ पालंतो पुण सिज्झइ, तइअ भवे भगवई सिद्धं ॥४९॥ गच्छं तूपेक्षयन्, कुर्याद्दीर्घं भवं विधिना । पालयन्पुनः सिध्यति, तृतीयभवे भगवत्यां सिद्धम् ॥ ४९॥ અર્થ : ગચ્છની ઉપેક્ષા કરે તો દીર્ઘ - લાંબા ભવ કરે અને વિધિપૂર્વક પાલન કરે તો ત્રીજે ભવે સિદ્ધપદ પામે. એ પ્રમાણે શ્રી ભગવતિસૂત્રમાં સિદ્ધપણે કહ્યું છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy