SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ બારમા દેવલોક સુધી જાય અને ભાવસ્તવે કરીને અંત મુહૂર્તમાં નિર્વાણ પામે. केवा गच्छनो त्याग करवो ? जत्थ य मुणिणो कयवि, कयाइ कुवंति निच्चपन्भट्ठा । ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ तं गच्छं गुणसायरं, विसंच दूरं परिहरिज्जा ॥४६॥ यत्र च मुनयः क्रयवि-क्रयादिं कुर्वन्ति नित्यप्रभष्टाः । तं गच्छं गुणसागर !, विषवत् दूरं परिहर ॥४६॥ અર્થ : જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિયો ક્રયવિક્રયાદિ કરે છે, તે ગચ્છને હે ગુણસાગર ! વિષની પેઠે દૂર “त्य है. जत्थ य अज्जालद्धं, पडिग्गहमाइय विविहमुवगरणं । ૮ ૭ ૧૦ ૯ ૧૦ ૧૧ पडिभुंजइ साहूहि, तं गोयम केरिसं गच्छं ॥४७॥ यत्र चार्यालब्धं, प्रतिग्रहादिक विविधमुपकरणम् । प्रतिभुज्यते साघुभिः, स गौतम ! कीद्दशो गच्छ: ?॥४७॥ અર્થ : જે ગચ્છમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર પાત્રાદિ ઉપકરણો સાઘુઓ ભોગવે છે, હૈ ગૌતમ ! તે કેવો ગચ્છ? અર્થાત્ કાંઈ નહિ એવો જાણવો.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy