________________
सर्वा अपि नद्यः क्रमेण यथा सागरे निपतन्ति । तथा भगवत्यामहिंसायां, सर्वे धर्माः सम्मिलन्ति ॥६॥
અર્થ : જેમ સર્વ નદીઓ અનુક્રમે સમુદ્રમાં આવીને મળે છે, તેમ ભગવતિ અહિંસા (દયા)માંપણ સર્વ ધર્મ આવીને મળે છે.
गुरुनु स्वरूप ससरीरेवि निरीहा, बज्झन्भितरपरिग्गहविमुक्का ।
धम्मोवगरणमित्तं, धरंति चारित्तरखट्टा स्वशरीरेऽपि निरिहा, बाह्याभ्यन्तर परिग्रहविमुक्ताः ।
धर्मोपरणमात्रं, धारयन्ति चारित्ररक्षार्थम् ॥७॥ पंचिदियदमणपरा, जिणुत्तसिद्धंतगहियपरमत्था ।
५
पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणो ॥८॥
पंचेन्द्रियदमनपरा, जिनोक्तसिद्धान्तगृहीतपरमार्थाः । पंचसमिता स्त्रिगुप्ताः, शरणं ममैताद्दशा गुरवः ॥८॥
અર્થ : પોતાના શરીરને વિષે પણ મમતા વિનાના, બાહા અને અત્યંતર પરિગ્રહથી વિમુક્ત થએલા, ચારિત્રની રક્ષાને અર્થેજ માત્ર ધર્મોપકરણને ધારણ કરનારા, પાંચ ઈન્દ્રિયોને દમન કરવામાં