________________
१०८ અર્થઃ વિષયરૂપી તૃષા વડે વ્યાકુળ થયેલા જે જીવો સ્ત્રીરૂપી घा वाणा सरोवरमा मासत थया, ती , न (गरीम) અને ક્ષીણ (અશક્ત-દુર્બળ) જીવો ખરેખર આ સંસારરૂપ અટવીમાં રઝળે છે. (માટે વિષયાભિલાષાનો ત્યાગ કરવો मे. ४ श्रेय१२ छे.) गुणकारिआई धणियं, धिरज्जुनियंतिआई तुह जीव । निययाइं इंदियाइं, बल्लिनिअत्ता तुरंगुब्ब ॥४॥ गुणकारकाणि निचितं, घृतिरज्जुनियन्त्रितानि तव जीव । निजकानीन्द्रियाणि, खलिननियन्त्रिततुरंग इव ॥९॥
અર્થ: હે જીવ! બળવાન પણ વશ કરેલા ઘોડાની વેઠે વશ કરેલો ઘોડો જેમ ઘણા ગુણ કરનારો હોય છે તેમ) સંતોષરૂપી રજ્જા વડે (દોર વડે) વશ કરેલી પોતાની ઈન્દ્રિયો તને ઘણોજ ગુણ કરનારી થશે. માટે ઈન્દ્રિયોને વશ કરવી એજ ઉપદેશ છે. मणवयणकायजोगा, सुनियत्तावि गुणकरा हुंति । अनियत्ता पुण भंजंति, मत्तकरिणुब सीलवणं ॥५॥ मनोवचनकाययोगाः, सुनियन्त्रिताअपि गुणकरा भवन्ति । अनिन्त्रिता: पुनर्भञ्चन्ति, मत्तकरीव शीलवनम् ॥१५॥