________________
१०६ तिर्थयो, पो मने हनपी सर्व इसाय छ. * विसमा विसयभुयंगा, जेहिं डसिया जिआ भववर्णमि । कीसंति दुहग्गीहिं, चुलसीईजोणिलक्नेसु ॥४०॥
विषमा विषयभुजंगा, यैर्दष्टा जीवा भववने । क्लिश्यन्ते दुःखाग्निभि, श्चतुरशीतियोनिलक्षेषु ॥१०॥
અર્થઃ અતિ આકરા વિષવાળા એવા વિષયરૂપી સર્પો જેઓને ડસેલા છે, તેવા સંસારી જીવો ભવરૂપી અટવીમાં ૮૪ લાખ જીવયોનિને વિષે ભ્રમણ કરતા દુઃખરૂપ દાવાનળ અગ્નિ વડે કલેશ પામે છે. संसारचारगिम्हे, विसयकुवाएण लुक्किया जीवा । हिय महिअं अमुणंता, अणुहवंति अणंतदुक्खाइं ॥१॥ - संसारचारग्रीष्मे, विषयकुवातेन लुकिता जीवाः । हितमहितमजानन्तो, अनुभवन्त्यनन्तदुःखानि ॥९॥
* નરકગતિમાં રહેલા નારકી જીવોને સ્ત્રી હોતી નથી. માટે તેઓને સ્ત્રીરૂપી જાળમાં ફસાયલા કહા નથી. અને ગાથામાં કહેલા મનુષ્યાદિ સર્વ સ્ત્રીરૂપી જાળમાં ફસાયેલા છે.