________________
१००
शिवमार्गसंस्थितानामपि, यथा दुर्जेया जीवानां पंचविषयाः। तथाऽन्यत् किमपि जगति, दुर्जेयं नास्ति सकलेऽपि ॥७॥
અર્થ : મોક્ષમાર્ગમાં પ્રવર્તતા જીવોને પણ પાંચ ઈન્દ્રિયના વિષયો જેવા દુઃખે કરીને જીતવા યોગ્ય છે, તેવું સઘળા જગતમાં બીજાં કાંઈ પણ દુર્જય નથી. અર્થાત્ સઘળા જગતમાં પાંચ ઈન્દ્રિયોના વિષયો જીતવા તેજ અતિ દુષ્કર છે. બાકી સર્વ તો સુલભ છે.
११
सविडं उप्भडरू वा, दिट्ठा मोहेइ जा मणं इत्थी। आयहियं चिंतंता. दरयरेणं परिहरंति ॥७९॥ सव्रीडमुद्भटरू पा, इष्टा मोहयति या मनः स्त्री । आत्महित चिन्तयन्तो, दूरतरेण परिहरन्ति ॥७९॥
અર્થઃ વિકારવાળી અને ઉત્કૃષ્ટ રૂપવાળી એવી જે સ્ત્રી દૃષ્ટિમાં આવેથી મનને મોહ પમાડે છે, તેવી સ્ત્રીને આત્માનું પોતાનું) કલ્યાણ ઈચ્છનારા પુરૂષો દૂરથીજ તજે છે.
सच्चं सुअंपि सील, चिन्नाणं तह तवंपि वेरग्गं । बच्चइ खणेण सवं, विसयविसेणं जईणंपि ॥८०॥
सत्यं श्रुतमपि शीलं, विज्ञानं तथा तपोऽपि वैराग्यम् । नश्यति क्षणेन सर्वं, विषयविषेण यतीनामापि ॥८॥
૧૨
૧૧
૧૦
૧