________________
ઉત્તમ ગોશીષ ચંદન બાળે છે, બકરી લેવાને માટે ઐરાવત હાથી વેચી દે છે, અને કલ્પવૃક્ષને ઉખેડી એરંડાનું ઝાડ વાવે છે. એ ખરેખર મૂર્ખતા જ છે.
अधुवं जीविसं नच्चा, सिद्धिमग्गं विआणिआ।
६८. १०८ विणिअट्टिज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥७७॥
__ अध्रुवं जीवितं ज्ञात्वा, सिद्धिमार्ग विजानीयात् । विनिवर्तयेद्, भोगेभ्य, आयुः परिमितमात्मनः ॥७७॥
અર્થ: પ્રાણીનું આયુષ્ય અસ્થિર છે, માટે મોક્ષમાર્ગને જાણીને વિષયભોગથી વિરામ પામવું. કારણ કે આપણું આયુષ્ય પ્રમાણ विनानु छे.
सिवमग्गसंटिआणवि, जह दुज्जेआ जिआण पणविषया।
૬ ૯ ૧૦ ૮ तह अन्नं किंपि जए, ૧૧ ૧૨ ૭
दुज्जे नत्थि सयलेवि ॥७॥