________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
આ પ્રમાણે=ઉપરમાં બતાવ્યું એ પ્રમાણે, મધ્યમ ચાલીશ(૪૦) આશાતના છે.
૧. ખેલ=શ્લેષ્મ જિનગૃહમાં શિક્ષિપ્ત કરવું, ૨. કેલિ=ધુતક્રીડાદિ કરવાં, ૩. કલિ કલહ કરવો, ૪. કલા=ધનુર્વિદ્યાદિનો પ્રયોગ કરવો, ૫. કુલલય ગંડૂષ=કોગળા કરવા, ૬. તંબોલતાંબૂલનું ભક્ષણ કરે, ૭. મુગ્ણાલયં તંબોલ ઉદ્ગલન તાંબૂલની પિચકારી નાખવી, ૮. ગાળો આપવી, ૯. લઘુનીતિ-વડીનીતિ કરવી, ૧૦. શરીરધોવા=શરીર-હાથ-પગાદિ અંગ ધોવન કરે, ૧૧-૧૨. કેશ-નખ સમારે, ૧૩. લોહી પાડે, ૧૪. ભરોસ=સુખભલિકા=સુખડી આદિ મીઠાઈનું ભક્ષણ કરવું, ૧૫. તય ત્વચ=વ્રણાદિ સંબંધી ચામડીને કાઢે, ૧૬. પિત્ત ઔષધાદિ દ્વારા ધાતુ વિશેષ પિત્તને કાઢે, ૧૭. વતંત્રવમન=ઊલટી કરે, ૧૮. દાંત પાડે, ૧૯. વિશ્રામણા=હાથ-પગ દબાવડાવે, ૨૦. દામણું દમન કરે, ૨૧થી ૨૮. દાંત, આંખ, નખ, ગડ=ગુમડું-નાક-માથાનો-કાનનો-શરીરનો મેલ. ૧II
૨૯. મંત્ર કરે, ૩૦. મિલન જ્ઞાતિ આદિ સમુદાયના ખબર-અંતર પૂછે, ૩૧. લેખક–લેખનાદિ વ્યવહાર કરે, ૩૨. વિભાજન લેવડ-દેવડની પ્રવૃત્તિ કરે, ૩૩. ભંડાર પોતાના દ્રવ્યાદિના ભાંડારગર રાખે, ૩૪. દુષ્ટાસન=પગ ઉપર પગ ચઢાવીને બેસે, ૩૫. છાણી=છાણ દહેરાસરમાં સૂકવવા મૂકે, ૩થી ૩૯. વસ્ત્ર-દાળ-પાપડ-વડી આદિને સૂકવવા માટે પાથરે, ૪૦. નાસત=રાજાદિના ભયથી નાસીને દહેરાસરમાં છુપાવું, ૪૧. આઝંદ-મોટેથી રુદન કરે, ૪૨. વિકથા કરે, ૪૩. બાણો-શેરડીનું ઘડવું, ૪૪. તિર્યંચ ગાય આદિનું સ્થાપન કરવું, ૪૫. અગ્નિનું સેવન-તાપણું કરવું, ૪૬. રાંધવું, ૪૭. પરીક્ષણ કરવું=સાચા કે ખોટા પૈસાની પરીક્ષા કરવી, ૪૮. નિરીતિનો ભંગ કરવો કિસીહિ કરાય છતે સ વ્યાપારાદિ કરવા. રા
૪૯-૫૨. છત્ર-ઉપાનહ-શસ્ત્ર-ચામરોને જિનમંદિરમાં મૂકવાં, ૫૩. મન અનેકાગ્ર=પ્રભુભક્તિમાં એકાગ્ર મન કરે નહિ, ૫૪. અત્યંગ તેલથી શરીરની માલીશ કરવી, પપ. સચિત્તનો અત્યાગ, ૫૬. અજીવનો ત્યાગ, ૫૭. દર્શન હોતે છતે અંજલિ ન કરે, ૫૮. એક સાડી ઉત્તરાસંગ ન રાખે, પ૯. મુગટ રાખે, ૬૦. મૌલિ=મસ્તક પર મૌલિ કરે, ૬૧. મસ્તક પર શેખર કરે=મસ્તક પર કુસુમાદિ રાખે, ૬૨. હુડા=શરત કરે, ૬૩. ગેડીદડા રમે રમણ, ૬૪. જોહાર કરે પિતાદિને ભેટવા-રૂપ જુહાર કરે, ૬૫. ભંડકઃભાંડક્રિયા કરે. lill
૬૬. રેકાર=તિરસ્કારપૂર્વક વચન બોલે, ૬૭. ધરણ કરે, ૬૮. રણ=સંગ્રામ કરે, ૬૯. વાળોનું વિવરણ કરે=વાળ છૂટા કરે, ૭૦. પલ્હસ્થીકરણ કરે, ૭૧. પરબ કરે, ૭૨. પગનું પ્રસારણ કરે, ૭૩. સિસોટી વગાડે, ૭૪. પંક કાદવ કરે, ૭પ. રજ=ધૂળ નાખે, ૭૬. મૈથુન=કામક્રીડા કરે, ૭૭. જૂ નાખે, ૭૮. જમણ કરે, ૭૯. ગુહ્ય=ગુહ્ય ભાગની અસંવૃત્તતા, ૮૦. વિજ્જ-વૈદ્યક કરે, ૮૧. વણિજં=વ્યાપાર કરે, ૮૨. સિક્યું=શયન કરે, ૮૩. જલ=જલપાન કરે, ૮૪. મજ્જન સ્નાન કરે. આ વગેરે જિનાલયમાં અવધકાર્યને ઉઘુક્ત શ્રાવક વર્જન કરે. Imજા (પ્રવચનસારોદ્ધાર ૪૩૩-૪૩૬) વિષમ પદાર્થ “રથા'થી બતાવે છે=૮૪ આશાતનાના પદોનો અર્થ સ્પષ્ટ કરે છે.
૧ ખેલ=શ્લેખ, જિનગૃહમાં લિક્ષિપ્ત કરે છે ૨ કેલિ=ધૂત ક્રીડાદિ કરવાં ૩ કલિકકલહ કરવો ૪ કલા=ધનુર્વિદ્યાદિનો પ્રયોગ કરે ૫ કુલલય=ગંડૂષ=કોગળો કરવો ૬-૭ તાંબૂલનું ભક્ષણ કરે અને ઉગાલતeતાંબૂલની પિચકારી નાખે ૮ ગાળો આપે ૯ વડીનીતિ-લઘુનીતિનું કરવું ૧૦ શરીર પાદાદિ અંગ ધોવન કરે ૧૧-૧૨ કેશ-નખ સમારે ૧૩ રુધિર પાડે ૧૪ ભરોસ=સુખભક્ષિકા=સુખડી આદિ મીઠાઈનું ભક્ષણ કરવું ૧૫ વ્રણાદિ સંબંધી ચામડીને કાઢે ૧૬ ઔષધિ વડે ધાતુ વિશેષ પિત્તને