________________ नमस्कारेणावबोधः, स्वद्रव्याधुपयोजनम् / सामायिकादिकरणं, विधिना चैत्यपूजनम् / / નમસ્કારથી નિદ્રાનો ત્યાગ, સ્વદ્રવ્યાદિની વિચારણા, સામાયિક આદિનું કરણ, વિધિથી ચૈત્યપૂજન શ્રાવકનો વિશેષથી ગૃહસ્થધર્મ છે. - \ : પ્રકાશક : OLCSL મૃતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્રેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail: gitarthganga@yahoo.co.in