________________
ધર્મસંગ્રહ ભાગ-૪ | અનુક્રમણિકા
અનુક્રમણિકા
બ્લોક નં.
વિગત
, પાના નં.
૬૦
૧થી ૨૨
૬૧
૨૨થી ૨૦૦
દ્વિતીયાયિકાર :શ્રાવકની દિનચર્યા જાગરણવિધિ, નમસ્કારગણનવિધિ, જાપવિધિ, ધર્મજાગરિકાસ્વરૂપ, પ્રભાતિયકર્તવ્ય, પ્રત્યાખ્યાનકરણ, પ્રત્યાખ્યાનકરણકાલ, ચૈત્યના પાંચ ભેદો. જિનપૂજનવિધિ સ્નાનવિધિ, દ્રવ્યસ્નાનનું સ્વરૂપ, પૂજાથે વસ્ત્રવિધિ, જિનનપનાદિવિધિ, અંગપૂજાનું સ્વરૂપ, અગ્રપૂજાનું સ્વરૂપ, ચૈત્યવંદનનું સ્વરૂપ, અવસ્થાત્રયની ભાવના, પૂજાના ભેદો, જિનગૃહગમનવિધિ, પાંચ પ્રકારના અભિગમોનું સ્વરૂપ, નૈષિધિકત્રય, પ્રદક્ષિણાત્રય, જિનપૂજાવિધિ, સ્નાત્રપૂજાવિધિ, ઋદ્ધિરહિતશ્રાવકનું કર્તવ્ય, જિનદર્શનનું ફલ, દશત્રિકનું સ્વરૂપ, ‘ઈરિયાવહિઆ’ સૂત્રનું વિવરણ, “
મિચ્છામિ દુક્કડ' ભંગો, “તસ્સ ઉત્તરી' સૂત્રનું વિવરણ, “અન્નત્થ' સૂત્રનું વિવરણ, કાયોત્સર્ગના દોષો ૧૯. ચૈત્યવંદનવિધિ “નમુત્થણ' સૂત્રનું વિવરણ, ‘અરિહંતચેઇયાણં' સૂત્રનું વિવરણ, લોગસ્સ” સૂત્રનું વિવરણ, “પુષ્પરવરદી” સૂત્રનું વિવરણ, “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રનું વિવરણ, ‘વેયાવચ્ચગરાણ” સૂત્રનું વિવરણ, “જયવીયરાય” સૂત્રનું વિવરણ.