________________
૧૦૨
૧૪
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૩ ભેદ લોકાંતિકના ૯ ભેદ (૫) કપ્પા ગેલિજ્જનુત્તર બારસ નવ પણ પજ્જત અપજ્જતા કલ્પના ૧૨, ગ્રેવયેકના ૯, અનુત્તરના ૫ ભેદ. બધાના પર્યાપ્તા-અપર્યાપ્તા અડાઉઅસમં=૧૯૮ (૯૯ X ૨ = ૧૯૮) અભિહયવત્તિઅમાઈહિ દસગુણિયા=અભિયા-વત્તિયા આદિ દસથી ગુણિત=પ૦ x ૧૦ = ૫૬૩૦ (૬) અને આ પ્રમાણે અભિયપથાઈ દસગુણ, પણસહસા છસયતીસયા ભેયા= અભિયાપદાદિ દસ વડે ગુણતા પાંચ હજાર છસોત્રીસ ભેદ થયા. તે રાગદોષદુગુણા, ઈક્કારસ દો સયા સઠી-૫૬૩૦ x રાગ-દ્વેષ બેથી ગુણતાં ૧૧,૨૬૦ ભેદ થાય. (૭) તેને મનવચન-કાયાથી ગુણતાં ૩૩,૭૮૦ ભેદ થાય. તેને કારણકરણ અનુમતિથી=કરણ-કરાવણ-અનુમતિથી ગુણતાં લમ્બસહસ્સાતિસયચાલા=૧,૦૧,૩૪૦ ભેદ થાય. (૮) તેને કાલ ત્રણથી ગુણતાં ૩,૦૪,૦૨૦ ભેદ થાય. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મસાક્ષી વડે ગુણતાં (૯) ૧૮,૨૪,૧૨૦ ભેદ થાય. ઈર્યાનું મિથ્યાદુક્ત પ્રમાણ આ પ્રમાણે શ્રુતમાં કહેવાયું છે. (૧૦) (વિચાર સં. ૮૧૭)
અને આના=ઈર્યાયથિકી સૂત્રતા, વિશ્રામ અષ્ટક=વિશ્રામનાં આઠ સ્થાન, ઉર્લિંઘન પદો છે પ્રારંભમાં પદો છે.
“ઇચ્છા, ગમ, પાણ, ઓસા, જેમે, એનિંદિ, અભિહયા, તસ્સ એ દરેક સંપદાના પ્રથમ ભેદો છે. આઠ સંપદા=ઈરિયાવહિયા સૂત્રની ૮ સંપદા છે, બત્રીસ (૩૨) પદો છે. દોઢસો (૧૫૦) વર્ણ છે.” Iળા
પ૬૩ જીવોના ભેદ નારકના તિર્યંચના ૪૮ મનુષ્યના દેવના, ૧૯૮
૫૬૩ કુલ જીવના ભેદ ” જીવના ભેદ - ૫૬૩ અભિયાદિ ૧૦ પદથી ગુણતાં - ૫૬૩૧૦૩પ૬૩૦ રાગદ્વેષથી ગુણતાં – ૫૬૩૮x૨=૧૧,૨૬૦ ત્રણ યોગથી ગુણતાં – ૧૧,૨૬૦x3=૩૩,૭૮૦ કરણ-કરાવણ-અનુમોદનથી ગુણતાં - ૩૩,૭૮૦૮૩=૧,૦૧,૩૪૦ ત્રણ કાળથી ગુણતાં – ૧,૦૧,૩૪x૭=૩,૦૪,૦૨૦ અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મસાક્ષીથી ગુણતાં – ૩,૦૪,૦૨૦x૬=૧૮,૨૪,૧૨૦ કુલ ભેદ ભાવાર્થ :
શ્રાવક ભગવાનની ભક્તિ કર્યા પછી ચૈત્યવંદન કરતા પૂર્વે ઈર્યાપ્રતિક્રમણ=ઈરિયાવહિયા કરે છે; કેમ કે
૩૦૩