SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ४० धर्मसंग्रह भाग-31द्वितीय मधिबार/ REPS-32-33-3४ २२. दिEn: વળી, શ્રાવક ગરમ નહીં થયેલાં દૂધ, દહીં, છાશ સાથે કઠોળ ભેગાં કરીને વાપરે નહિ; કેમ કે કાચા દૂધ આદિમાં કઠોળનો સંસર્ગ થાય તો કેવલીગમ્ય એવા સૂક્ષ્મજીવોની ઉત્પત્તિનો સંભવ છે. અને ‘સંસક્તનિયુક્ત ગ્રંથમાં કહેલ છે કે કાચાં દૂધ-દહીંના સંસર્ગથી કઠોળમાં નિગોદ અને પંચેંદ્રિયજીવો ઉત્પન્ન થાય છે. તેથી તે શાસ્ત્રવચનને ગ્રહણ કરીને દયાળુ શ્રાવકે કાચાં દૂધ-દહીં આદિ સાથે કઠોળનો આહાર કરવો જોઈએ नलि. વળી, દ્વિદળ કોને કહેવાય ? તેનું લક્ષણ કરતા કહે છે – જે મગ આદિ કઠોળના બે ભાગ કરવામાં આવે તો તેમાં તેલનો અંશ નથી તે દ્વિદળ કહેવાય. અને જેમાં તેલનો અંશ છે તેવા સીંગદાણા વગેરે દ્વિદળ કહેવાય નહીં. તેથી મગ આદિ દ્વિદળનો કાચા દૂધ આદિ સાથે મિશ્રણ થાય તો જીવ ઉત્પત્તિ થાય અને સીંગદાણા આદિનું મિશ્રણ થાય તો જીવ ઉત્પત્તિ નહીં થાય. માટે તે પ્રમાણે યતના કરીને કાચા દૂધ આદિ સાથે શ્રાવક દ્વિદળનું વર્જન કરે. टी :योगशास्त्रे तु षोडश वर्जनीयानि प्रतिपादितानि यथा - "मद्यं मांसं नवनीतं, मधूदुम्बरपञ्चकम् । अनन्तकायमज्ञातफलं रात्रौ च भोजनम् ।।१।। आमगोरससम्पृक्तं, द्विदलं पुष्पितौदनम् । दध्यहतियातीतं, क्वथितान्नं च वर्जयेत् ।।२।।" [३/६-७] अन्यसकलाभक्ष्यवर्जनं च - "जन्तुमिश्रं फलं पुष्पं, पत्रं चान्यदपि त्यजेत् । सन्धानमपि संसक्तं, जिनधर्मपरायणः ।।३।।" [योगशास्त्रे ३/७२] इति सङ्ग्रहश्लोकेनोक्तम् । अत्र च सप्तमव्रते सचित्ताऽचित्तमिश्रव्यक्तिः श्राद्धविध्युक्ता पूर्वं सम्यक् ज्ञेया युज्यते यथा चतुर्दशादिनियमाः सुपाल्या भवन्तीति । तद्व्यक्तिर्यथा-प्रायः सर्वाणि धान्यानि धानकजीराऽजमकविरहालीसूआराईखसखसप्रभृतिसर्वकणाः, सर्वाणि फलपत्राणि, लवणखारीक्षारकः रक्तसैन्धवसञ्चलादिरकृत्रिमः क्षारो मृत्खटी वर्णिकादि आर्द्रदन्तकाष्ठादि च व्यवहारतः सचित्तानि । जलेन श्वेदिताश्चणकगोधूमादिकणाश्चणकमुद्गादिदालयश्च क्लिन्ना अपि क्वचिन्नखिकासम्भवान्मिश्राः, तथा पूर्वं लवणादिप्रदानं बाष्पादिप्रदानं वालुकादिक्षेपं वा विना सेकिताश्चणका गोधूमयुगन्धर्यादिधानाः क्षारादिप्रदानं विना लोलिततिला ओलकउम्बिकापृथुकसेकितफलिका
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy