SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ धर्मसंग्रह भाग-3 | द्वितीय अधिकार | CIS- ભક્તિ સ્વરૂપ છે. વળી આકારિત એવી શાશ્વત પ્રતિમાઓ છે. જે ત્રણ લોકમાં વર્તે છે. તે પ્રતિમાઓની પણ ભક્તિમાં જે શ્રાવક ધનવ્યય કરે તે જિનપ્રતિમા વિષયક ધનવ્યય છે. વળી જિનપ્રતિમાની ભક્તિ વિતરાગના સ્વરૂપના અધ્યારોપણથી ઉચિત છે. તેથી એ ફલિત થાય કે જિનપ્રતિમામાં ધનવ્યય કરનાર શ્રાવકે હંમેશાં સ્મરણ કરવું જોઈએ કે આ વીતરાગની પ્રતિમા છે. માટે વીતરાગની ભક્તિ કરીને હું વીતરાગતુલ્ય થવા માટે શક્તિનો સંચય કરું અને તે પ્રકારની જિનપ્રતિમાની ભક્તિ છે તેથી દ્રવ્યસ્તવરૂપ છે. અને તે દ્રવ્યસ્તવ ભાવચારિત્રની પ્રાપ્તિરૂપ ભાવસ્તવનું કારણ બને છે; કેમ કે ભક્તિકાળમાં વીતરાગના ગુણોથી ભાવિત થયેલ ચિત્ત વીતરાગતુલ્ય થવાને અનુકૂળ મહાપરાક્રમ ફોરવી શકે તેવા બળનો સંચય ४२ छे. टी : जिनभवनक्षेत्रे स्वधनवपनं यथा शल्यादिरहितभूमौ स्वयंसिद्धस्योपलकाष्ठादिदलस्य ग्रहणेन सूत्रकारादिभृतकानतिसन्धानेन भृत्यानामधिकमूल्यवितरणेन षट्जीवकायरक्षायतनापूर्वं जिनभवनस्य विधापनम्, सति विभवे भरतादिवद्रत्नशिलाभिर्बद्धचामीकरकुट्टिमस्य मणिमयस्तम्भसोपानस्य रत्नमयतोरणशतालङ्कृतस्य विशालशालाबलानकस्य शालभञ्जिकाभगिभूषितस्तम्भादिप्रदेशस्य दह्यमानकर्पूरकस्तूरिकाऽगरुप्रभृतिधूपसमुच्छलद्धूमपटलजातजलदशङ्कानृत्यत्कलकण्ठकुलकोलाहलस्य चतुर्विधातोद्यनान्दीनिनादनादितरोदसीकस्य देवाङ्गप्रभृतिविचित्रवस्त्रोल्लोचखचितमुक्तावचूलालकृतस्य उत्पतनिपतद्गायनृत्यद्वल्गत्सिंहादिनादितवत्सुमहिमानुमोदनप्रमोदमानजनस्य विचित्रचित्रचित्रीयितसकललोकस्य चामरध्वजच्छत्राद्यलङ्कारविभूषितस्य मूर्द्धारोपितविजयवैजयन्तीनिबद्धकिङ्कणीरणत्कारमुखरितदिगन्तस्य कौतुकाक्षिप्तसुरासुरकिन्नरीनिवहाहमहमिकाप्रारब्धसङ्गीतस्य गन्धर्वगीतध्वनितिरस्कृततुम्बुरुमहिम्नो निरन्तरतालारासकहल्लीसकप्रमुखप्रबन्धनानाभिनयनव्यग्रकुलाङ्गनाचमत्कारितभव्यलोकस्याऽभिनीयमाननाटककोटिरसाक्षिप्तरसिकलोकस्य जिनभवनस्योत्तुङ्गगिरिशृङ्गेषु जिनानां जन्मदीक्षाज्ञाननिर्वाणस्थानेषु सम्प्रतिराजवच्च प्रतिपुरं प्रतिग्रामं पदे पदे विधापनम्, असति तु विभवे तृणकुट्यादिरूपस्यापि, यदाह “यस्तृणमयीमपि कुटी, कुर्याद्दद्यात्तथैकपुष्पमपि । भक्त्या परमगुरुभ्यः, पुण्योन्मानं कुतस्तस्य ? ।।१।। किं पुनरुपचितदृढघनशिलासमुद्घातघटितजिनभवनम् । ये कारयन्ति शुभमतिविधायिनस्ते महाधन्याः ।।२।।" राजादेस्तु विधापयितुः प्रचुरतरभाण्डागारग्रामनगरमण्डलगोकुलादिप्रदानं जिनभवने वपनम् २ । तथा जीर्णशीर्णानां चैत्यानां समारचनम् नष्टभ्रष्टानां समुद्धरणं चेति ।
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy