SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૫ तस्माद्धर्मानुष्ठानं निरन्तरं कार्यमेव, किंतु तत्कुर्वता सर्वशक्त्या विधौ यतनीयम्, इदमेव च श्रद्धालोर्लक्षणम्, आहुश्च “વિદિસાર વિય સેવફ, સજ્જાનૂ સત્તિમં અનુકાળ | दव्वाइदोसनिहओवि, पक्खवायं वहइ तंमि ।।१।। [ धर्मरत्नप्रकरणे गा. ९१] धणाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धण्णा । विहिबहुमाणी धण्णा, विहिपक्ख अदूसगा धण्णा ।।२ ।। [सम्बोधप्रकरणे सुगुरु० ३४०] आसन्नसिद्धिआणं, विहिपरिणामो उ होइ सयकालं । विहिचाओ अविहिभत्ती, अभव्वजियदूरभव्वाणं ।।३।। " [ सम्बोधप्रकरणे देवाधि. १९३] ति । कृषिवाणिज्यसेवादि भोजनशयनाऽऽसनगमनवचनाद्यपि द्रव्यक्षेत्रकालादिविधिना पूर्णफलवन्नान्यथा, अत एव सकलपुण्यक्रियाप्रान्तेऽविध्याशातनानिमित्तं मिथ्यादुष्कृतं दातव्यमेवेत्यलं प्रसङ्गेन ।। ५५ ।। ટીકાર્ય ઃ ૨૫૪ - ..... तथा . પ્રશ્નોન ।।૪. સ્મૃતિ અનવધારણ :- અને સ્મૃતિનું=સામાયિકના કરણના અવસરના વિષયવાળી સ્મૃતિનું અથવા કરાયેલા સામાયિકની સ્મૃતિનું, પ્રબલ પ્રમાદના યોગથી અનવધારણ= અનુપસ્થાપન, સામાયિકવ્રતનો અતિચાર છે. આ કહેવાયેલું થાય છે. ‘મારે ક્યારે સામાયિક કરવી જોઈએ અથવા મારા વડે સામાયિક કરાયું કે નહીં' એ સ્વરૂપ સ્મરણનો ભ્રંશ અતિચાર છે; કેમ કે મોક્ષ-અનુષ્ઠાનનું સ્મૃતિ મૂલપણું છે. જે કારણથી કહેવાયું છે - “પ્રમાદયુક્ત એવો જે શ્રાવક ક્યારે સામાયિક કરવું જોઈએ અને કરાયું અથવા ન કરાયું સ્મરણ કરતો નથી તેનું કરાયેલું પણ તે=સામાયિક, વિલ જાણવું.” ॥૧॥ (શ્રાવક પ્રજ્ઞપ્તિ-૩૧૬, સંબોધપ્રકરણ-૭/૧૧૦) એ ચોથો અતિચાર છે. ૫. અનાદર :- અને અનાદર=અનુત્સાહ=પ્રતિનિયત વેળામાં સામાયિકનું અકરણ અથવા યથા કથંચિત્કરણ અને કરણ અનંતર જ પારણ. જે કારણથી કહેવાયું છે - “કરીનેસામાયિક કરીને, તે જ ક્ષણે પારે છે. અથવા યથાઇચ્છાએ કરે છે=જેમ તેમ કરે છે. અનવસ્થિત સામાયિકવાળાનો અનાદર હોવાથી તે=સામાયિક, શુદ્ધ નથી.” ॥૧॥ (શ્રાવક પ્રજ્ઞપ્તિ-૩/૭) - અહીં શંકા કરે છે – કાયદુપ્રણિધાનાદિમાં, સામાયિકના નિરર્થકપણાદિના પ્રતિપાદનથી વસ્તુનો= સામાયિકરૂપ વસ્તુનો, અભાવ જ કહેવાયો. અને અતિચાર માલિત્યરૂપ જ છે, એથી કેવી રીતે સામાયિકના અભાવમાં આ=અતિચાર થાય ? આથી આ ભંગો જ છે અતિચારો નથી. આ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે અનાભોગથી અતિચારપણું છે.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy