SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬. धर्भसंग्रह भाग-3/द्वितीय मधिRICTs-४२-४३ માટે અજ્ઞાન જ કર્મના અબંધનું કારણ છે તેમ સ્વીકારે છે. તેથી કહે છે કે બોધના કારણે જ કર્મ બંધાય છે અને અજ્ઞાનને કારણે બંધનું વૈફલ્યાદિ થાય છે. શ્લોક-૪ અનુસાર વૈયિક મતની પ્રાપ્તિ થાય છે અને તે મત ચિત્તથી-વાણીથી-કાયાથી અને દાનથી વિનય કરવાનો કહે છે. અને તે વિનય સુરાદિ ૮નો કરવાનો કહે છે તેથી ૩૨ ભેદોની પ્રાપ્તિ છે. ઇશા मवतशिsl: सम्यक्त्वस्य प्रदर्शिताः पञ्चातिचाराः, अथ प्रथमाणुव्रतस्य तानाह - मवतरशिक्षार्थ : સમ્યક્તના પાંચ અતિચારો બતાવાયા. હવે પ્રથમ અણુવ્રતના તેઓને=અતિચારોને, કહે છે – तो : वधो बन्धश्छविच्छेदोऽतिभारारोपणं क्रुधः । भक्तपानव्यवच्छेदोऽतिचाराः प्रथमव्रते ।।४३ ।। मन्वयार्थ : क्रुधःोधवाणा, वधो वध, बन्धच्छविच्छेदोऽतिभारारोपणं-ध, छविछे६, मतिमार आरोप, भक्तपानव्यवच्छेदो=मत-पानको व्यवछे, प्रथमव्रते प्रथमतमi, अतिचाराः मतियारी, छ. ॥४॥ Rोार्थ : ક્રોધવાળા વધ, બંધ, છવિચ્છેદ, અતિભારનું આરોપણ, ભક્તપાનનો વ્યવચ્છેદ પ્રથમ વ્રતમાં मतियारो छे. 1|83॥ टी : क्रुध इति पदं सर्वत्र योज्यते, तत्र 'क्रुधः' क्रोधात् वधो बन्धः छविच्छेदोऽतिभारारोपणं भक्तपानव्यवच्छेदश्चकारो गम्य इति पञ्चातिचाराः 'प्रथमव्रते' आधाणुव्रते ज्ञेया इत्यन्वयः । तत्र 'वधः' चतुष्पदादीनां लगुडादिना ताडनम्, स च स्वपुत्रादीनामपि विनयग्रहणार्थं क्रियते, अत उक्तं 'क्रोधादिति' प्रबलकषायोदयाद्यो वधः स प्रथमोऽतिचार इति भावः १ । _ 'बन्यो' रज्ज्वादिना नियन्त्रणम्, सोऽपि पुत्रादीनां क्रियत इति क्रुध इति संबध्यते इति द्वितीयोऽतिचारः २। छविः-शरीरं त्वग्वा तस्याश्छेदश्छविच्छेदः-कर्णनासिकागलकम्बलपुच्छादिकर्त्तनम्, अयमपि क्रुध इत्येव, तेन पादवल्मीकोपहतपादस्य पुत्रादेस्तत्करणेऽपि नातिप्रसङ्ग इति तृतीयोऽतिचारः ३ ।
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy