SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦ ૧૩૭ उमास्वातिवाचकविरचितश्रावकप्रज्ञप्तौ तु अतिथिशब्देन साध्वादयश्चत्वारो गृहीताः, ततस्तेषां संविभागः कार्य इत्युक्तं, तथा च तत्पाठः__ “अतिथिसंविभागो नाम अतिथयः-साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च, एतेषु गृहमुपागतेषु भक्त्याऽभ्युत्थानासनपादप्रमार्जननमस्कारादिभिरर्चयित्वा यथाविभवशक्ति अन्नपानवस्त्रौषधालयादिप्रदानेन संविभागः कार्यः" [ ] રૂતિ . एतव्रताराधनायैव प्रत्यहं श्रावकेण “फासुएणं एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थपडिग्गहकंबलपायपुंछणेणं पीढफलगसिज्जासंथारेणं ओसहभेसज्जेणं भयवं! अणुग्गहो कायव्वो" इत्यादिना गुरूणां निमन्त्रणं क्रियते एतव्रतफलं च दिव्यभोगसमृद्धिसाम्राज्यतीर्थकृत्पदादिश्रीशालिभद्रमूलदेवाद्यन्तार्हदादीनामिव सर्वं प्रसिद्धम्, पारम्पर्येण मोक्षोऽपि फलमस्ति वैपरीत्ये तु दास्यदौर्गत्याद्यपीति । अभिहितं चतुर्थं शिक्षापदव्रतम्, तदभिधाने च प्रतिपादितानि ससम्यक्त्वानि द्वादश श्रावकव्रतानि तानि च विशेषतो गृहिधर्म इति योजितमेव ।।४०।। ટીકાર્ય - ગતિથિઃ નિવમેવ | અતિથિ=તિથિ, પર્વ આદિ લૌકિક વ્યવહાર પરિવર્જક ભોજનકાલ ઉપસ્થાયી=ભોજનકાળમાં ઉપસ્થિત થયેલા, ભિક્ષવિશેષ છે. અને કહેવાયું છે – તિથિ, પર્વ, ઉત્સવ સર્વ જે મહાત્મા વડે ત્યાગ કરાયા છે તેને અતિથિ જાણવો. શેષને અભ્યાગત જાણવો.” II૧n () તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. શ્રાવકને સાધુ જ અતિથિ છે. તે અતિથિરૂપ સાધુને હર્ષથી ગુરુત્વની ભક્તિના અતિશયથી પરંતુ અનુકંપાદિથી નહિ, પ્રદાન=પ્રકર્ષથી મન-વચન-કાયાની શુદ્ધિ દ્વારા દાન વિશ્રામણ. કોનું વિશ્રામણ? તેથી કહે છે – આહાર વસ્ત્ર, પાત્રાદિનું વિશ્રામણ. ત્યાં આહાર અશનાદિ ચાર પ્રકારનો છે. વસ્ત્ર પ્રતીત છે અથવા કંબલ છે. પાત્ર પતઘ્રહાદિ છે. આદિ શબ્દથી પીઠ-ફલક-શથ્થા-સંથારા આદિનું ગ્રહણ છે. આના દ્વારા હિરણ્ય આદિ દાનનો નિષેધ છે; કેમ કે તેઓનું=હિરણ્યાદિતું, પતિને અઅધિકારીપણું છે. તે અતિથિસંવિભાગ વ્રત જિનો વડે પ્રતિપાદન કરાયું છે. ત્યાં ઉક્ત લક્ષણવાળા અતિથિને સંગત આધાકદિ ૪ર દોષથી રહિત વિશિષ્ટ ભાગ=વિભાગ=પાકમદિદોષના પરિહાર માટે અંશદાનરૂપ વિભાગ, તે અતિથિસંવિભાગ, તે રૂ૫ વ્રત અતિથિસંવિભાગવત છે. અને ન્યાયાજિત આહારાદિના પ્રાસુક, એષણીય અને કલ્પનીય એવા આહારાદિનું દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર-ક્રમપૂર્વકઆત્માનુગ્રહબુદ્ધિથી યતિઓને દાન એ પ્રમાણે અર્થ છે. ત્યાં દેશ-કાલ આદિમાં ૧. શાલ્યાદિ નિષ્પત્તિવાળો દેશ છે. ૨. સુભિક્ષ-દુર્મિક્ષ આદિ કાળ છે. ૩. વિશુદ્ધચિત્તનો પરિણામ શ્રદ્ધા છે. ૪.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy