________________
૧૦૭
ધર્મસંગ્રહ ભાગ-૩દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯
૩૧. શ. પી. સ. બ્ર. પી. સ. એ. પી. દેશ ૩૨. શ. પી. સ. બ્ર. પી. સ. અ. પો. સર્વ. [૪] ચતુષ્કસંયોગી ભાંગા - દેશ અને સર્વના યોગ ૧૬ ભાંગા ૧. આ. પી. કે. શ. પી. જે. બ્ર. પી. જે. અ. પી. દેશ ૨. આ. પી. કે. શ. પી. કે. બ્ર. પી. ઈ. સ. પી. સર્વ ૩. આ. પી. . શ. પી. કે. બ્ર. પી. સ. એ. પી. દેશ ૪. આ. પી. કે. શ. પી. કે. બ્ર. પી. સ. એ. પી. સર્વ ૫. આ. પી. કે. શ. પો. સ. બ્ર. પી. જે. અ. પી. દેશ ૬. આ. પી. કે. શ. પી. સ. બ્ર. પી. જે. એ. પી. સર્વ ૭. આ. પી. કે. શ. પી. સ. બ્ર. પી. સ. એ. પી. દેશ ૮. આ. પી. કે. શ. પી. સ. બ્ર. પી. સ. એ. પી. સર્વ ૯. આ. પી. સ. શ. પી. . . પી. જે. અ. પી. દેશ ૧૦. આ. પી. સ. શ. પી. કે. બ્ર. પી. જે. અ. પો. સર્વ ૧૧. આ. પી. સ. શ. પી. કે. બ્ર. પી. સ. એ. પી. દેશ ૧૨. આ. પી. સ. શ. પી. જે. બ્ર. પી. સ. એ. પી. સર્વ ૧૩. આ. પી. સ. શ. પી. સ. બ્ર. પી. જે. અ. પી.-દેશ ૧૪. આ. પી. સ. શ. પી. સ. બ્ર. પી. જે. અ. પી. સર્વ ૧૫. આ. પી. સ. શ. પી. સ. બ્ર. પી. સ. એ. પી. દેશ ૧૬. આ. પી. સ. શ. પી. સ. બ્ર. પી. સ. એ. પી. સર્વ. વળી, પૌષધવ્રતના અધિકારમાં કહેવાયું છે –
દેશાવગાસિક અથવા સામાયિકથી યુક્ત જે તપ સમાસથી=સંક્ષેપથી, વર્ણન કરાયો છે તે-તપ, શક્તિથી કરવો જોઈએ.” (તુલા-આવશ્યક ચૂણિ પ.૩૦૪)
નિશિથ ભાષ્યમાં પણ પૌષધિ=પૌષધ કરનારને, આશ્રયીને કહેવાયું છે –
“ઉદ્દિષ્ટકૃત પણ તે વાપરે" એ પ્રમાણે ચૂણિમાં કહેવાયું છે. અને “જે ઉદ્દિષ્ટકૃત છે તે કૃત-સામાયિકવાળો પણ વાપરે.” “તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અને આકનિશીથભાષ્યની ચૂણિનું કથન, પૌષધ સહિતના સામાયિકની અપેક્ષાથી જ સંભાવના કરાય છે; કેમ કે કેવલ સામાયિકમાં જ મુહૂર્તમાત્રમાનપણું હોવાને કારણે પૂર્વાચાર્યની પરંપરાદિથી આહારગ્રહણનું અક્રિયમાણપણું છે.