________________
૧૦૪
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ છતે, ધર્માનુષ્ઠાનના નિર્વાહ માટે સાધુની જેમ ઉપાસકને પણ=શ્રાવકને પણ, અનુમતપણું છે=આહારનું અનુમતપણું છે.
આવશ્યક ચૂર્ણિમાં કહેવાયું છે. પૌષધના ૮૦ ભાંગાનું યંત્ર :
[૧] એક સંયોગી ભાંગા - કુલ
८
(૧) દેશથી - ૪ (૨) સર્વથી - ૪
૧. આહારપૌષધ દેશથી. ૫. આ. પો. સર્વથી
૨. શરીરસત્કારપૌષધ દેશથી ૬. શ. પૌ. સર્વથી
૩. બ્રહ્મચર્યપૌષધ દેશથી
૭. બ્ર. પૌ. સર્વથી
૮. અ. પૌ. સર્વથી
૪. અવ્યાપાર પૌષધ દેશથી
[૨] દ્વિસંયોગી ભાંગા : કુલ
(૧) આહાર શરીરયોગ=આહારપૌષધ અને શરીરસત્કાર પૌ.ના યોગના-૪ ભાંગા
૧. આ. પો. દે. શ. પૌ. દેશથી
૨. આ. પો. દે. શ. પૌ. સર્વથી
૩. આ. પો. સર્વથી શ. પૌ. દેશથી
૪. આ. પો. સર્વથી શ. પૌ. સર્વથી
(૨) આહાર બ્રહ્મયોગે=આહાર પૌ. અને બ્રહ્મચર્ય પો. ના યોગમાં ૪ ભાંગા
૫. આ. પો. દે. બ્ર. પૌ. દે.
૬. આ. પૌ. દે. બ્ર. પૌ. સ.
૭. આ. પૌ. સ. બ્ર. પૌ. દે.
૮. આ. પૌ. સ. બ્ર. પૌ. સ.
(૩) આહારાવ્યાપારયોગે=આહારપૌષધ અને અવ્યાપાર પૌષધના યોગના – ૪ ભાંગા
૯. આ. પો. દે. અ. પૌ. દે.
૧૦. આ. પો. દે. અ. પૌ. સ.
૧૧. આ. પૌ. સ. અ. પૌ. દે.
૧૨. આ. પૌ. સ. અ. પૌ. સ.
-
૨૪
-