________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
૪૫
સર્વજીવોને આશ્રયીને વિચારીએ તો સમ્યક્તથી પાત પામ્યા પછી ફરી સમ્યક્તની પ્રાપ્તિમાં આંતરો પ્રાપ્ત થતો નથી; કેમ કે સર્વજીવો સમ્યક્તથી ભ્રષ્ટ થાય અને કંઈક કાળ સુધી કોઈ સમ્યગ્દષ્ટિ ન હોય અને ત્યારપછી કોઈ જીવ સમ્યક્ત પામે તો સર્વ જીવોને આશ્રયીને ફરી સમ્યક્તની પ્રાપ્તિનો આંતરો પ્રાપ્ત થાય. પરંતુ જગતમાં જઘન્યથી પણ અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ જીવો સદા વિદ્યમાન હોય છે. માટે સર્વ જીવોને આશ્રયીને સમ્યક્તની પ્રાપ્તિમાં આંતરાનો અભાવ છે એ પ્રમાણે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે. વળી 'इत्यादि' ५४थी मावश्यावृत्तिमा अन्य ५९। सभ्यत्व विषय थन थु छ तेथी सभ्यप विषय विशेष જાણવાના અર્થી જીવોએ સમ્યક્ત વિષયક શેષ વિચાર આવશ્યકવૃત્તિથી જાણવો એ પ્રકારે ગ્રંથકારશ્રી નિર્દેશ કરીને કહે છે કે સમ્યક્તના પાંચ પ્રકારના ભેદ વિષયક વિસ્તારથી સર્યું. टी :शास्त्रान्तरे चैकविधादिक्रमेण सम्यक्त्वभेदाः प्रदर्शितास्तथाहि“एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । दव्वाइ कारयाई, उवसमभेएहिं वा सम्मं ।।१।। एगविहं सम्मरुई, निसग्गहिगमेहि भवे तयं दुविहं । तिविहं तं खइआई, अहवावि हु कारगाईअं ।।२।। खइगाइ सासणजुअं, चउहा वेअगजुअं तु पंचविहं । तं मिच्छचरमपुग्गलवेअणओ दसविहं एयं ।।३।। निसग्गुवएसरुई, आणरुइ सुत्तबीअरुइमेव ।
अभिगमवित्थाररुई, किरिआसंखेवधम्मरुई ।।४।।" [प्रवचनसारोद्धारे गा. ९४२-४३-४७-५०सम्बोधप्र० सम्य० गा. ८९]
आसां भावार्थः-तत्र श्रद्धानरूपत्वाविशेषादेकविधं सम्यक्त्वम् । निसर्गाधिगमभेदाद् द्विविधम्, निसर्गाऽधिगमस्वरूपं तु प्रागुक्तम्, आभ्यामुत्पत्तिप्रकाराभ्यां सम्यक्त्वं द्विधा भिद्यत इत्यर्थः, अथवा द्रव्यभावभेदाद् द्विविधम्, तत्र जिनोक्ततत्त्वेषु सामान्येन रुचिर्द्रव्यसम्यक्त्वम्, नयनिक्षेपप्रमाणादिभिरधिगमोपायो जीवाजीवादिसकलतत्त्वपरिशोधनरूपज्ञानात्मकं भावसम्यक्त्वम्, परीक्षाजन्यमतिज्ञानतृतीयांशस्वरूपस्यैव तस्य शास्त्रे व्यवस्थापितत्वात् तदाहुः श्रीसिद्धसेनदिवाकरपादाः संमतौ"एवं जिणपण्णत्ते, सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे, दंसणसद्दो हवइ जुत्तो ।।१।।" [संमतितर्कप्र. का. २/३२] त्ति । यच्च श्रीहरिभद्रसूरिभिः