________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩
૧૮૫
અન્વયાર્થ :
કબુતમુદે અણુવ્રત આદિ ગ્રહણમાં, યોવિન્દનિમિત્તતિવિરવિશુદ્ધ =યોગવિશુદ્ધિ, વંદનવિશુદ્ધિ, નિમિત્તવિશુદ્ધિ, ફિવિશુદ્ધિ, આકારવિશુદ્ધિ, (અ) યોગોપચ=યોગ્યની ઉપચર્યા=યોગ્ય એવા દેવ-ગુરુ આદિની ઉપચય, તિ વિથ =એ વિધિ છે. ર૩. શ્લોકાર્ચ -
અણુવત આદિ ગ્રહણમાં યોગવિશુદ્ધિ, વંદનવિશુદ્ધિ, નિમિતવિશુદ્ધિ, દિફવિશુદ્ધિ, આકારવિશુદ્ધિ અને યોગ્ય એવા દેવ-ગુરુ આદિની ઉપચર્યા એ વિધિ છે. ll૨૩ ટીકા :
इह विशुद्धिशब्दः प्रत्येकमभिसंबध्यते, द्वन्द्वान्ते श्रूयमाणत्वात्, ततो योगशुद्धिर्वन्दनशुद्धिनिमित्तशुद्धिर्दिक्शुद्धिराकारशुद्धिश्चेत्यर्थः, तत्र योगाः कायवाङ्मनोव्यापारलक्षणास्तेषां शुद्धिः सौपयोगान्तरगमननिरवद्यभाषणशुभचिन्तनादिरूपा । वन्दनशुद्धिरस्खलितप्रणिपातादिदण्डकसमुच्चारणाऽसंभ्रान्तकायोत्सर्गादिकरणलक्षणा । निमित्तशुद्धिस्तत्कालोच्छलितशङ्खपणवादिनिनादश्रवणपूर्णकुम्भभृङ्गारच्छत्रध्वजचामराद्यवलोकनशुभगन्धाघ्राणादिस्वभावा । दिक्शुद्धिः प्राच्युदीचीजिनजिनचैत्याद्यधिष्ठिताशासमाश्रयणस्वरूपा । आकारशुद्धिस्तु राजाभियोगादिप्रत्याख्यानापवादमुत्कलीकरणात्मिकेति ।
तथा योग्यानां देवगुरुसार्मिकस्वजनदीनानाथादीनामुचिता उपचर्या धूपपुष्पवस्त्रविलेपनासनदानादि गौरवात्मिका चेति विधिः । स च कुत्र भवतीत्याह-'अणुव्रतेति' अणुव्रतानि मुखे आदौ येषां तानि अणुव्रतमुखानि साधुश्रावकविशेषधर्माचरणानि तेषां ग्रहे=प्रतिपत्तौ भवतीति सद्धर्मग्रहणविधिः । ટીકાર્ય :
રૂદ .સિદ્ધર્મવિધિ ! અહીં=શ્લોકમાં, વિશુદ્ધિ શબ્દ પ્રત્યેકમાં યોગાદિ' પ્રત્યેક શબ્દમાં સંબંધ કરાય છે; કેમ કે હૃદ્ધ અંતમાં-દ્વ સમાસના અંતમાં, શ્રયમાનપણું છે=વિશુદ્ધિ' શબ્દનું કથન છે. તેથી યોગશુદ્ધિ, વંદનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, ફિશુદ્ધિ, આકારશુદ્ધિ એ પ્રકારનો અર્થ છે. ત્યાં=યોગશુદ્ધિ આદિમાં, યોગો કાયા, વાણી અને મનના વ્યાપારરૂપ છે, તેઓની શુદ્ધિ છે=સોપયોગપૂર્વક અનંતર ગમન કાયાની શુદ્ધિ છે, નિરવ ભાષણ વાણીની શુદ્ધિ છે. શુભચિંતન આદિ મનની શુદ્ધિ છે. વંદનશુદ્ધિ અખ્ખલિત પ્રણિપાતાદિ દંડકના સમુચ્ચારણ અંસંભ્રાન્ત કાયોત્સર્ગાદિ કરણરૂપ છે. નિમિત્તશુદ્ધિ તત્કાલમાં વ્રતગ્રહણકાળમાં, ઉત્પન્ન થયેલ શંખ, પણવ આદિના ધ્વનિનું શ્રવણ, પૂર્ણકુંભ, ભંગાર, છત્ર, ધ્વજ, આમરાદિનું અવલોકન, શુભ ગંધના આઘાણ આદિ સ્વભાવવાળી છે.