________________
૧૬૭
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૧૯ રાગાદિ કાલુષ્યની હીનતા થાય છે. વળી સ્વભૂમિકાનુસાર ચારિત્રાચારના પાલનથી ચિત્ત નિસ્પૃહ-નિસ્પૃહતર બને છે. તેથી ચિત્તમાં ઉપદ્રવના નાશરૂપ અહીં જ ફળ મળે છે. ૨. ભાવઐશ્વર્યની વૃદ્ધિ -
ભાવઐશ્વર્યની વૃદ્ધિ થાય છેaઉપર-ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે અનુકૂળ ઘુતિ, બલ, સત્ત્વ આદિ ભાવોની વૃદ્ધિ થાય છે. ૩. લોકપ્રિયતા :- વિવેકપૂર્વકના ઉત્તમ આચારોના પાલનને કારણે તે મહાત્મા લોકમાં પ્રિય બને છે. અર્થાત્ લોકોને દેખાય છે કે આ મહાત્મા ધર્મ સેવીને કેવી ઉત્તમ પ્રકૃતિવાળા બન્યા છે. આ રીતે સમ્યફ આચારોનું પાલન ત્રણ પ્રકારના ફળને આપે છે.
વળી, પરલોકમાં સુંદર ગતિમાં જન્મ થાય છે અને ત્યાં પણ ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ થાય છે. જેમ સારા * આચારો પાળીને તે મહાત્મા દેવગતિમાં જાય અને દેવગતિમાં પણ મહર્ધિક દેવ કે ઇન્દ્રાદિ પદવીને પ્રાપ્ત
કરે છે. વળી, પરંપરાએ આ આચારોના સેવનથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. સુંદર આચારોથી પ્રાપ્ત થતા યથાર્થ સ્વરૂપવાળા આ પ્રકારના ફલને બતાવવાથી તે શ્રોતાનું આચારપાલન માટેનું સર્વીર્ય વિશેષ પ્રકારે ઉલ્લસિત થાય છે. ટીકાઃ- અત્રેવ વિશેષમદ-“દ્ધિવર્ષનમિતિ" [જૂ૦ ૭૪] - देवानामृद्धेर्विभूतिरूपादिलक्षणाया वर्णनं प्रकाशनम्, यथा-तत्रोत्तमा रूपसम्पत्, सत्स्थितिप्रभावसुखद्युतिलेश्यायोगः, विशुद्धेन्द्रियावधित्वम्, प्रकृष्टानि भोगसाधनानि, दिव्यो विमाननिवह इत्यादि वक्ष्यमाणमेव ।
તથા “સુન્ની મનોઝિરિતિ” સૂ૭૧] देवस्थानाच्च्युतावपि विशिष्टे देशे, विशिष्टे काले, निष्कलङ्केऽन्वये उदग्रे सदाचारेणाख्यायिकापुरुषयुक्तेऽनेकमनोरथापूरकमत्यन्तनिरवद्यं जन्मेत्यादिवक्ष्यमाणलक्षणैव (उक्तिः) ।। तथा “कल्याणपरम्पराऽऽख्यानमिति" [सू० ७६]
ततः सुकुलागमनादुत्तरं कल्याणपरम्परायास्तत्र सुन्दरं रूपम्, आलयो लक्षणानां रहितमामयेनेत्यादिरूपाया अत्रैव धर्मफलाध्याये वक्ष्यमाणाया आख्यानं निवेदनं कार्यमिति । તથા “સતાવાર રેંતિ” સૂ) ૭૭] असदाचारः सदाचारविलक्षणो हिंसानृतादिर्दशविधः पापहेतुभेदरूपः । यथोक्तम्“હિંસાવૃતાલય: પુષ્ય, તત્ત્વાશ્રદ્ધાનમેવ ચ | ધાશ્વ વત્વર, તિ પાસ્ય હેતd: In” [શાસ્ત્રવાર્તા સમુ. વ. ૪]