SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ "बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । માનતત્ત્વ તુ વુધ , પરીક્ષતે સર્વયત્રેન ા૨ા ” [ષોડશ ૨/૨] तेषामेवाचाररूपलक्षणं चेदम्"बालो ह्यसदारम्भो, मध्यमबुद्धिस्तु मध्यमाचारः । સેય રૂઢ તત્ત્વમા, વસ્તુ માનુસારી : III” [mોડશ ૨/૩] કૃતિ ! इत्थं च तद्भावज्ञानपूर्वकं तदनुसारेण देशना विधेयेति संपन्नम् । ટીકાર્ય : ' સંપનમ્ ા અને તે=દેશના, સંવેગને કરનારી મુનિએ પરા કરવી જોઈએ એમ આગળ સાથે અવાય છે. અને સંવેગનું લક્ષણ આ છે – ધ્વસ્ત હિંસાદિ પ્રબંધવાળા એવા તથ્યધર્મમાં, રાગ-દ્વેષમોહાદિથી મુક્ત એવા દેવમાં, સર્વ ગ્રંથના સંદર્ભથી હીન એવા સાધુમાં જે નિશ્ચલ અનુરાગ છે એ સંવેછે.” કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. મુનિએ=ગીતાર્થ સાધુએ દેશના કરવી જોઈએ. એમ પૂર્વ સાથે અન્વય છે; કેમ કે અન્યને ગીતાર્થ સાધુથી અન્યને, ધર્મ ઉપદેશમાં અનધિકારીપણું છે. જે કારણથી “નિશીથ'માં કહેવાયું છે – “સંસારના દુઃખનો નાશ કરનાર, ભવ્ય પુંડરીકોના વિબોધન કરનાર જિનપ્રશખ ધર્મ પ્રકલ્પમતિએ કહેવો જોઈએ નિશીથસૂત્ર ભણેલા સાધુએ કહેવો જોઈએ.” તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. પ્રકલ્પમતિનો અર્થ કરે છે – ભણેલું છે 'નિશીથઅધ્યયન જેમણે તે પ્રકલ્પથતિ છે. મુનિએ સંવેગકારી દેશના કેવી કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પરા દેશના કરવી જોઈએ=શેષ તીર્થોત્તરીયતા ધર્મ કરતાં અતિશયપણાથી પ્રકૃષ્ટ કરવી જોઈએ. કેવા શ્રોતા આગળ તે દેશના કરવી જોઈએ ? એથી કહે છે – સાંભળવા માટે ઉપસ્થિત થયેલા શ્રોતાની આગળ કરવી જોઈએ. મુનિએ કેવા જ્ઞાનપૂર્વક દેશના કરવી જોઈએ ? એથી કહે છે – બાલાદિ ત્રણ ધર્મપરીક્ષકના પરિણામવિશેષરૂપ ભાવને અથવા સ્વરૂપને જાણીત=સમ્યફ અવિપરીતપણાથી જાણીને, મુનિએ દેશના કરવી જોઈએ એમ અવાય છે. શ્લોકમાં કહેલ બાલાદિભાવથી બાલાદિ ત્રણનું ગ્રહણ કેમ છે તેમાં હેતુ કહે છે – બાલાદિમાં ‘વિ” પદથી મધ્યમબુદ્ધિ અને બુધ
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy