________________
૧૧૭
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮ ___ इत्थं चोक्तस्य योगदृष्टिसमुच्चयग्रन्थार्थस्यानुसारेण मिथ्यादृष्टिनामपि माध्यस्थ्यादिगुणमूलकमित्रादिदृष्टियोगेन तस्य गुणस्थानकत्वसिद्धेस्तथाप्रवृत्तेरनाभिग्रहिकस्य संभवादनाभिग्रहिकत्वमेव तस्य देशनायोग्यत्वे शोभननिबन्धनमित्यापनम् ।
इत्थं च "अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेनेत्यध्यात्मचिन्तका" [प. ११६ बी] इति ललितविस्तरावचनानुसारेण यद्यनाभोगवान् मिथ्यादृष्टिरपि मिथ्यात्वमन्दतोद्भूतमाध्यस्थ्यतत्त्वजिज्ञासादिगुणयोगान्मार्गमेवानुसरति, तर्हि तद्विशेषगुणयोगादनाभिग्रहिके तु सुतरां धर्मदेशनायोग्यत्वमितिभावः, કૃતિ થર્મવેશનાર્દ ૩: સારા ટીકાર્ય :- ‘: પૂર્વોત્તર ..... ઘશિનાર્દ ૩: . તે પૂર્વમાં કહેવાયેલ એવી ગુણસંપત્તિથી પ્રસિદ્ધ એવો આદિધાર્મિક, ધર્મદેશના યોગ્ય=લોકોત્તર ધર્મ સમજાવવા માટે યોગ્ય, ભગવાન વડે કહેવાયો છે. અને કાળથી આ=ધર્મદેશના યોગ્ય જીવ, આ ચરમાવર્તવર્તી જ છે. એ પ્રમાણે નહિ કહેવાયેલું પણ જાણવું પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું નથી પણ અર્થથી જાણવું. જે કારણથી ઉપદેશપદમાં કહેવાયું છે –
“મિચ્છત્તો વાનો=ઘનમિથ્યાત્વનો કાળ, ત્યઅહીં ધર્મદેશનાના વિષયમાં, અત્નો ૩ રોટ્ટ નાયબ્લો=અકાલ જ જ્ઞાતવ્ય છે. =વળી, વાસ્તો કાલ, ધીરેજિં-ધીરપુરુષો વડે, અપુળવંધવપિરું અપુનબંધક વગેરે, નિધિદ્ય=બતાવાયો છે.”
“ઘનમિથ્યાત્વનો કાળ અહીં અકાલ જ જ્ઞાતવ્ય છે. વળી કાલ ધીરપુરુષો વડે અપુનબંધક વગેરે બતાવાયો છે.” (ઉપદેશપદ – ગા. ૪૩૨)
“પુ=વળી, નિર્જીયમો નિશ્ચયનયથી, રસો આ વચનઔષધ પ્રયોગનો કાળ, ટિમેન કાન્તો ૩ વિન્નેગો-ગ્રંથિભેદ કાળ જ જાણવો. નિ=આ હોતે છત=ગ્રંથિભેદ હોતે છતે, વિહિપ=વિધિથી પોતાની અવસ્થા ઉચિત કૃત્ય કરણરૂપ વિધિથી, થાપાનામો સદા વચનઔષધના પાલનને કારણે, થોડે=આનાથી=વચનઔષધિના પ્રયોગથી, ‘મારોથમ્'=આરોગ્ય થાય છે.”
“વળી નિશ્ચયનયથી આ ગ્રંથિભેદ કાલ જ જાણવો. આ હોતે છતે વિધિથી સદા પાલનને કારણે આનાથી આરોગ્ય થાય છે.” (ઉપદેશપદ - ગા. ૪૩૩) આની વૃત્તિ–ઉપદેશપદના શ્લોકની વૃત્તિ, ‘અથા'થી બતાવે છે –
ઘન મિથ્યાત્વ જેમાં છે તે તેવો છે ઘન મિથ્યાત્વવાળો અચરમાવર્તલક્ષણ કાળ છે. અહીં=વચનઔષધ પ્રયોગમાં, અચરમાવર્તકાળ અકાળ જ અનવસર જ, વિશ્લેય છે. વળી, તથાભવ્યત્વના પરિપાકથી–સિદ્ધિગમન યોગ્ય પોતાનું જે પ્રકારનું ભવ્યત્વ હોય તેના પરિપાકથી, બીજાપાન=બીજનો ઉભેદ, બીજનું પોષણ, આદિ હોતે છતે ચરમાવર્તલક્ષણ કાલ થાય પણ.
આથી જ કહે છે – કાળ વળી=અવસર વળી=દેશના આપવાનો અવસર વળી, અપુનબંધક વગેરે છે. ત્યાં અપુનબંધક આદિમાં,