________________
પૂ. ઝવેરાબ્ધિ ગ્રન્થત્રયી. સાતુવાદ
(૯૫ ૧૮. પુષ્કાઉપાંગમેં - ચન્દ્રમાં ૧, સૂરજ ૨, શુક્ર ૩, પૂર્ણભદ્ર ૪, માણિભદ્ર
૫, દક્ષ ૬, શિવ ૭, બલં ૮, અણાઠ્ય ૯, યે નવે દેવતાઓને તથા બહુપુત્રિકા દેવીને મહાવીરકે આગળ ભક્તિકે લિયે બત્તીસ પ્રકારે
નાટક કિયા હૈ. ૧૯. પફલિયાઉપગમેં - શ્રી દેવી આદિ દેકર દેસો (દોસો) દેવીઓને
શ્રી મહાવીરકે આગળ ભક્તિકે વાસ્તે નાટારંભ કિયા. ૨૦. વન્દિશાપિગમે :- શ્રી કૃષ્ણમહારાજાને નેમનાથ તીર્થકરકો દ્વારકા
સણગાર કરે વંદન કે વાસ્તે હાથી ઘોડા વગેરે આડંબરસે ગયે, દ્વારકામે
પોષધશાળા ભી હૈ. ૨૧. શ્રી ભક્તિપરિજ્ઞા સૂત્ર મેં શ્રાવકલોકો સ્વામીવછલમેં ૧, સંઘભક્તિમેં
૨, જિનભુવનમેં ૩, જિન પ્રતિમા કે ૪, પ્રતિષ્ઠામેં પ, સિદ્ધાંત લિખાવા મેં ૬, તીર્થયાત્રામેં ૭, અપના દ્રવ્ય ખરચને મેં આરાધક
હોતા હૈ અર્થાત બહુત ફલ હોતા હૈ. ૨૨. શ્રી મરણવિભતીસત્રમ્ - જો અરિહંતકી પ્રતિમાકી ભક્તિપૂર્વક પૂજા
કરે તથા સ્વામીવાચ્છલાદિક સાધર્મિક ભક્તિ કરે તથા ગુર્નાદિકકી ભક્તિ કરે, વો પરીતસંસારી હોતા હૈ અર્થાત થોડે જન્મો મેં મોક્ષ
જાતા હૈ ઈસ્માફક કહા હૈ. ૨૩. શ્રી ગણિવિજાસૂત્રમ્ - ૧) શ્રી અરિહંતકી પ્રતિમાની પૂજાકા નક્ષત્ર
કહા હૈ. ૨૪. શ્રી આઉર પચ્ચકખાણ સૂત્ર મેં ૧) ભક્તપરીન્ના સૂત્ર મેં અધિકાર
કહા હૈ ઉસીમાફક ઈસમેં સમઝના . * ૨૫. શ્રી દ્વીપસાગર પહુતીસે ઈમે અનેક દીપ સમુદ્રો કા વર્ણન હો
વહાં શ્રી મનુષ્યોતર પર્વત પર, નંદીસર દ્વીપ મેં, રુચકદીપમેં, કુંડલદીપ
વગેરે અનેક સ્થાનો પર જિનમંદીરકો વર્ણન હૈ ઈસ્માફક લિખા હૈ. ૨૦. શ્રી અંગચૂલિયા મે - બાવીસ ૨૨ અભક્ષ્ય પદાર્થ, શ્રાવક લોકોકો
લીએ ખાને લાયક નહી હૈ. ઈસકા વિસ્તાર પ્રવચનસારોદ્વારમેં હૈ.