________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાર્ટાદિક
૫૩
તથા મીઠા ખાટા તીખા કડવા કષાએલા તથા ખારા એ છે પ્રકારના રસને (છ રસવાળા પદાર્થોન) પણ ત્યાગ કરે. તેમજ પૃથ્વીકાય અકાય તેઉકાય વાઉકાય વનસ્પતિકાય. અને ત્રસકાય એ છ જવનિકાયનું શક્તિ મુજબ રક્ષણ કરે. તથા ૧ અનશન ૨ ઉદરી ૩ વૃત્તિ સંક્ષેપ ૪ રસત્યાગ ૫. કાયકલેશ અને ૬ સંલીનતા એ છ પ્રકારને બાહ્ય તપ તથા. ૧ પ્રાયશ્ચિત્તર વિનય 3 વૈયાવૃત્ય ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન, ૬ કાર્યોત્સર્ગ એ છ પ્રકારના અભ્યન્તર તપ કરે. ગ્રંથકારે અંતરંગ શત્રુઓને જીતવાના સાધન તરીકે ૧ જીભને વશ કરવી. ૨ બાર ભેદે તપની આરાધના. કરવાની જણાવેલ છે. આ બે કારણથી ભવ્ય જીવોએ અંતરંગ શત્રુને છતી મુકિતલક્ષ્મી જરૂર મેળવવી જોઈયે. ૧૫૦ અવતરણ—હવે સાતમી અઠ્ઠાઈનું રહસ્ય જણાવે છે -
( શાસ્ત્રવિક્રીતિવૃત્ત) सप्तापि व्यसनानि सप्तनरकद्वाराण्यहो सप्तभी
( ૭ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
हेतूनि त्यजताशु पुण्यनृपतेः क्षेत्राणि राज्याङ्गवत् । ૧૩ ૧૪
૧૮ ૧૯ ૨૦૧૭ सप्ताप्याप्तुत सप्तभूमिकगृहे तत्त्वे वसन्तु स्वयं,
सत्सप्तस्वरगीतकैतवमुवाचाष्टाहिका सप्तमी ॥ १५१ શ્રેષ્ઠ સાતે સ્વર વડે યુત ગીતથી આ સાતમી, અાઈ બોલે ભવ્ય! સાતે વ્યસન છેડો થઈદમી,