________________
પ૩૮
શ્રી વિજયપત્રસૂરિકૃત– સુભટે વગાડેલ સ્પદ ધ્વનિ જેહમાં શેભે ઘણે, છઠ્ઠી અઠ્ઠાઇ તે કહે હે ભવ્યજન! ષટ વિગઈને મેહ છડી ષટ રસોને કાય ષટને પાલતા, બાહ્ય અત્યંતર છ ભેદે તપ કરે રાજી થતા. ૧ ષડ હતુની પૂજા કરતા હરત પ્રમાદને, અટ્રાઈ છી સાધજે ને પામ શિવશર્મને; અટ્રાઈના દિન આઠ ઉત્તમ આઠ કર્મ વિણાસતા, આઠ મદ દૂરે કરંતા આઠ ગુણને આપતા. ૨. - કાથર–છઠ્ઠી અઠ્ઠાઈ સુટેએ વગાડેલા ષટપદ ધ્વનિ નામના વાજિંત્રના શબ્દ દ્વારા એમ કહે છે કે જે પ રિપુઓને જય અને ષડઋતુઓની પૂજા તમને માન્ય હિય તો છ વિગઈઓની પૃહા જીતીને તથા છએ પણ રસેને તજીને શક્તિ પૂર્વક છ જીવોની રક્ષા કરવા પૂર્વક છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અભ્યન્તર તપને કરે. ૧૫૦૦
સ્પષ્ટાર્થ –હવે છઠ્ઠી અઠ્ઠાઈ શું જણાવે છે તેનું વર્ણન કરતાં ગ્રંથકાર કહે છે કે સુભટોએ વગાડેલા પક્ષદ ધ્વનિ નામના વાજિંત્રના શબ્દ વડે છઠ્ઠી અહાઈએમ જણાવે. છે કે હે ભવ્ય જીવો! જે તમારા ચિત્તમાં કામ ક્રોધાદિક છ અંતરંગ શત્રુઓના સમુદાયને જીતવા તમે ઈચ્છતા હૈ, તેમજ છ ઋતુમાં થયેલ ફૂલોથી શ્રીજિન પૂજ જે તમને માન્ય (ઈષ્ટ) હોય, તો ઘી તેલ ગોળ દૂધ દહીં અને પકવાન એ છ વિગઈઓની પૃહાન-લોલુપતાને ત્યાગ કરે.