________________
४७६
શ્રીવિજયસૂરિકૃતપિતે કરેલી કે સગાએ તે ચોરી અંતમાં, દુઃખ દેનારીજ નિશ્ચય જાણ ચેતન! વિશ્વમાં વાંકથી ચેરીતણું મૂલદેવ મંડિકને હણે, બ્રહ્યાતણું શંકરતણું ચિત્ત ચેરતા તે કામને, ૧ શ્રાપ બ્રહ્મા આપતા ને તેહ શંકર નેત્રના, અગ્નિથકી મળી ગયો ચોરી ન કરીએ સજજનાર; સર્વ જી આત્મ જેવા જનની સમ પરદારને, પર દ્રવ્યને ઢેફા સમું માની તજે ઝટ રિચાર્યને. ૨
કલેકાર્થ હે મૂઠ પુરૂષો ! પોતે અને પોતાના સખધિએ પણ કરેલી ચોરી દુઃખદાયક નીવડે છે. રાજા મૂલદેવે મંડિક નામે શાળાને શું માર્યો નહોતો ? આ ત્રણ જગતને પ્રિય એ પણ કામદેવ તેમના (પ્રજાપતિ અને રુદ્રના) ચિત્તને ચારવાને ઉદ્યમવાળે છે, ત્યારે તે બ્રહ્માની વાણી વડે શું શ્રાપ નથી પામ્યા? અને શંકરના નેત્રના અગ્નિ વડે શું દાહને પામ્યું નથી ? ૧૧૭
સ્પષ્ટાર્થહે મૂઢ પુરૂષ! પિતે અથવા પિતાના સગાએ કરેલી ચોરી પણ અત્યંત દુઃખને પમાડે છે. દષ્ટાંત તરીકે - જુઓ-મૂલદેવ રાજાએ પિતાને સાળ મંડિક નામે ચોર હતો, તેને શું માર્યો હતો? એટલે આ મૂલદેવ નામના રાજાએ પિતાના શાળા મંડૂક નામના ચેરને મારી નાખે હિતે. એટલું જ નહિ પરંતુ ત્રણ જગતને પણ પ્રિય અથવા -ત્રણે જગતને વશ કરનાર કામદેવ તે બ્રહ્મા અને શંકરને