________________
શ્રી કરપ્રકરસ્પષ્ટથદિ:
૪૩૫ દુઃખ ભેગવવા પડે છે એમ જણાવ્યું છે. તેમજ જેઓ ચેરની સેબત કરે છે તેમને પણ ભયંકર દુખો ભેગવવાં, પડે છે. કારણ કે ચારની સબત કરનારને પણ લેકે તે ચેર જેજ ગણે છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ સૂકું ઘાસ બળતું હોય તે તેની સાથે લીલું ઘાસ પણ બળી જાય છે, તેવી રીતે ચારને તે સજા થાય જ. પણ શેરની સેબત કરનાર જીવને પણ સજા થાય છે. અહીં દૃષ્ટાંત એ છે કે–અષ્ટાપદ પર્વતની પાસે ચરટ નામના ગામમાં ચોર લેકે રહેતા હતા. તેમણે જિનેશ્વરને નમવા જતા રસંઘને લૂંટી લીધે. સંઘના લોકોએ આ વાત રાજાને જણાવી. તેથી કેપેલા તે રાજાએ તે આખું ગામ બાળી. નાંખ્યું. તેમાં પૂર્વ ભવમાં સગર નામના બીજા ચક્રવતીના પુત્રોના જીવો તે નગરમાં હતા તેઓને પણ ચરોની સાથે બળી મરવું પડ્યું. એમ ભવ્ય જીવોએ ચોરી કરવાને તથા ચોરી કરનારની સોબતને પણ ત્યાગ કરવો જોઈએ. ૧૧૬ " અવતરણ –હવે કુટુંબના માણસે પણ કરેલી ચોરી દુઃખ દેનારી નીવડે છે. તે વગેરે બીના જણાવે છે –
(ાલૂઢવિશિકિતવૃત્ત) चौर्य स्वेन च वर्णकेन च कृतं मूढा दुरन्तं भवे
૧૨ ૧૪ ૧૫ द्राज्ञा मण्डिकशालकोऽपि न हतः श्र ૨૧ ૧૬ ૧૭ ૧૮ ૨૦ किं चैतनिजगत्पियोऽपि मदनस्तच्चित्तचौर्योद्यतः, ૨૨ ૨૩ ૨૪ ૨૮ ૨૭ ૨૮ ૨૫ રક शापं प्राप न किं प्रजापतिगिरा दाहं च रौद्राग्निना ११७