________________
શ્રી વિજ્ય પારિતપ્રેત વળગ્યું હોય અને તેથી શૂન્ય મન વચન અને કાયાવાળે થઈને કૃત્યાકૃત્ય જાણવાને સમર્થ થતો નથી, તેવી રીતે દારૂ પીનાર માણસ પણ મન વચન કાયાથી શૂન્ય (બેભાન) બની જાય છે એટલે તેનું મન કરવા લાયક કાર્યને અથવા નહિ કરાવા લાયક કાર્યને વિચાર કરી શકતું નથી. તેવી રીતે વચનથી પણ જેમ તેમ મરજી મુજબ બેલ્યા કરે છે અને કાયાની પણ અસ્તવ્યસ્ત દશા બને છે. એ પ્રમાણે દારૂ પીને ઉન્મત્ત થએલા મનુષ્યની ઘણી બૂરી દશા થાય છે. આ બાબતમાં કણાન્ત જણાવે છે કે વસુદેવની સાથે દેવકીના લગ્ન પ્રસંગે દેવકીની ભેજાઈ જીવયશાએ (કંસની પત્નીએ) દારૂ પીધે હોવાથી જેમણે મુનપણું લીધું હતું એવા શ્રી અતિમુક્ત મુનિને ઉન્મત્ત થઈને આલિંગન હેતું કર્યું? અથવા દારૂ પીને ઉન્મત્ત થએલી તેણીએ મુનિને પણ -આલિંગન કર્યું. એમ સમજીને ભવ્ય જીવોએ દારૂ પીવાને વિચાર પણ નજ કર જોઈયે ૧૧૦
| જીવયશાની કથા છે
શૌર્યપુરમાં સમુદ્રવિજય રાજાના નાના ભાઈ વસુદેવ - નામે હતા. મથુરાના કંસ રાજાના બેલાવવાથી તે ત્યાં ગયા. - ત્યાં કેસે વસુદેવને કહ્યું કે મૃત્તિકાવતી નગરીમાં મારા (કંસના) - કાકા દેવક રાજા છે. તેમની દેવકી નામે પુત્રી ઘણું રૂપવાળી છે. તેની સાથે તું હમણું મારા કહેવાથી લગ્ન કર. મારી પ્રાર્થનાને તું ભંગ કરીશ નહિ. તે વાત વસુદેવે કબુલ કરી તેથી કંસ અને વસુદેવ દેવક રાજાને ત્યાં ગયા. અને દેવક