________________
-
૧૩
શ્રી કરપ્રકારસ્પષ્ટાર્થીદિ:
૪૫૯ અવતરણ –હવે ચપનમાં દારૂના વ્યસનની બીનાવાળા દ્વારનું સ્વરૂપ જણાવે છે –
(વસંતતિસ્કવૃત્તમ ) ૯ ૫ ૬ ૭ ૮ नाकृत्यकृत्यविदलं मधुपानमत्तो,
भूताभिभूत इव शून्यमनोवचोऽङ्गः। कि देवकीपरिणये मधुमत्तयाहो, ( मदपारवश्यान् )
૧૮ ૧૭ ૧૨
नाश्लेषि जीवयश साऽप्यतिमुक्तकर्षिः ११० મદ્યપાને મત્ત જન જાણે ન કૃત્યાકૃત્યને, ભૂતવાળા જેમ નર મન વચન તન ઘેલો અને દેવકીના લગ્નમાંહે દારૂ પી ગાંડી બની, જીવયશાએ શું ન ભેટયા સાધુ અતિમુક્તક ગુણ. ૧
લોકાર્થ –મદ્યપાનથી ગાંડે બનેલો દારૂડિયે જાણે ભૂતથી પરાભવ પામ્યું હોય તે મન, વચન, કાયાથી બેભાન કૃત્યાકૃત્યને જાણી શકતો નથી. દેવકીના લગ્ન પ્રસંગે દારૂ પીવાથી ઉન્મત્ત થએલી જીવયશાએ અતિમુક્તક નામના ઋષિને શું આલિંગન નહોતું કર્યું? ૧૧૦ * પબ્દાર્થ ––મદ્યપાન કરનાર એટલે દારૂ પીનારની કેવી હાલત થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે જેમ કેઈ માણસ ભૂતથી પરાભવ પામ્યો હોય એટલે તેને ભૂત