SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શ્રીવિજયપઘસુવિકૃત // ધરવૃત્તમ ! निःस्वत्वं निर्दयत्वं विविधविनटनाः शौचनाशात्महानी, अस्वास्थ्य वैरवृद्धिर्व्यसनफलमिहासूत्र दुर्गत्यवाप्तिः। ૪૫ ૧૮ ૧૩- ૧૭ चौलुक्यक्ष्मापवत् यसनविरमणे किं न दक्षा यतध्वं, ૮ ૨૨ ૨૦ ૨૧ ૨૫ ૨૬ ૨૩ ૨૪ जानन्तो माऽन्धकूपे पतत चलत मा दग्विषाढ़ेः पथा हे ? १०४ નિધનપણુંજ જુગારથી નિર્દયપણું માંસાશને, મધથીજ વિડંબના સેવંત વેશ્યા વ્યસનને શચનાશ શીકારથી નિજ જીવન હાનિ ચોરીથી, શાંતિ નહિ બહુવૈર પરની નાર કેરાં વ્યસનથી ૧ નરક ફલ સાતે વ્યસનનું ઇમ વિચારી ભવિજના, છે જ તેહ કુમારપાલ તણી પરે આગમ તણા ફાની છતાં અધાર કુંવે કિમ પડે? તિમ સર્પના, માર્ગ માટે કેમ ચાલે? તેહ ચાળા મોહના. ૨ કાર્થ –આ લોકમાં દારિદ્રય ૧, નિર્દયપણું ૨, વિવિધ વિડંબનાએ ૩, પવિત્રતાને નાશ ૪, આત્મહાનિ ૫, વ્યાકુલતા ૬, તથા વૈરની વૃદ્ધિ, એ સાત વ્યસનનાં ફલો અનુક્રમે જાણવાં. તથા પરલોકમાં સાતે વ્યસનોનું દુર્ગતિની પ્રાપ્તિ રૂપી ફલ જાણવું. તે કારણથી હે ચતુર પુરૂષ! ચૌલુ . .
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy