________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિર
૩૭૯
|
(સાઘુત્તમ)
समापं शुद्धपात्रं धनमपि विशद किंतु निःपुण्यकानां,
૧૧
૧
૩
૯ ૧૦ ૧૪ ૧ ૨ नो चित्तं पात्रदानं प्रति भवति मतियंत्र ૧૫ ૧૬ ૧૬ ૧૭ ૧૯ आद्योऽहेन् वर्षमेकं प्रतिदिनमगमच्छुद्धभक्षेऽपि देशे, ૨૫ ૪ ૩૦ ૨૯ ૩૧ ૨૮ ૨૬ ૨૭ श्रेयांसस्त्वेक आद्यं सुकृतिषु कृतवान् स्वं प्रभोः पारणेन ८२ શુદ્ધ પાત્ર મળ્યા છતાં ધન શુદ્ધ હવે તે છતાં, પુણ્ય હીનને પાત્રમાં દેવા ન ભાવ કદી થતા શુદ્ધ અશનાદિક ખપે તે પુણ્યહીન ના જાણતા; શુદ્ધ ભિક્ષાવંત દેશે બાર માસ ગષભ જતા. ૧ દાનનો વિધિ કઈ ન જાણે પુણ્યવંત શિરોમણિ, શ્રેયાંસ પારણું નાથને ભાવે કરાવે ઈક્ષની રસધારથી શ્રેયાંસ જેવા ભાવ પ્રભુની જેહવા, પાત્ર ઇક્ષુ રસ સમાં શુભ દાન પુણ્ય પામવા, ૨..
કલેકાર્થ –શુદ્ધ પાત્ર સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું હેય, ધન પણ વિશુદ્ધ હોય તે છતાં પણ પુણ્ય રહિત જીવોને સુપાત્ર દાન પ્રત્યે ચિત્ત થતું નથી. જ્યાં (જે ચિત્તમાં) શુદ્ધ અનાદિકની બુદ્ધિ થાય. દષ્ટાંત આપે છે કે પ્રથમ અરિહંત (શ્રીરાષભદેવ) એક વર્ષ સુધી શુદ્ધ ભિક્ષાથી ભરપૂર દેશને વિષે દરરેજ વિચર્યા છતાં એકલા