________________
૩૫૮
શ્રીવિજયપક્વસૂરિકૃતઅવતરણ—હવે ૩૮ મું વિનયદ્વાર કહે છે –
| વસંતતિવૃત્તમ છે
विद्याविभूतिमहिमव्रतधर्ममोक्ष
सम्पत्तये विनय एव विभुः किमन्यैः । ૧૬ ૧૭ ૧૪ ૧૫ ૧૫ ૧૮ ૧૯. किं किं नमिः सविनमिर्जिनतो न लेभे,
૨૧ ૨૨ ૨૦ ૨૩ ૨૪ पूज्यांहिरेणुरपि पश्य नमस्य एवं તે ૭૮ | વિનયથી વિદ્યા મળે સમૃદ્ધિ મહિમા વ્રત અને, ધર્મ મુક્તિ જરૂર ના બીજા તણી નમિ વિનમિને પ્રભુ આદિથી શું શું મળ્યું નાદેખ પદરજ પૂજ્યની, વંદનીય બલિહારી જગમાં ગુણ શિરેમણિ
વિનયની. ૭૮ શ્લોકાર્થ –-વિદ્યા, સમૃદ્ધિ, મહિમા, વ્રત, ધર્મ અને મેક્ષની પ્રાપ્તિ માટે વિનય જ સમર્થ છે. અન્ય વસ્તુઓનું શું કામ છે? વિનમિ સહિત નમિએ વિનયને લીધે શ્રી જિનેર પાસેથી શું નથી મેળવ્યું? જુઓ પૂજ્યની ચરણું રજ પણ નમસ્કાર કરવા લાયક છે. ૭૮
૫ષ્ટાર્થ –હવે વિનય નામના ૩૮ મા દ્વારનું વર્ણન કરતાં કવિશ્રી જણાવે છે કે વિદ્યા, સમૃદ્ધિ એટલે અધર્ય, મહિમા એટલે યશ, વ્રત એટલે સંયમ, ધર્મ અને મોક્ષની