________________
૧૭૯
શ્રીપૂરપ્રકરસ્પષ્ટથદિ:
(વસંતત્તિત્તમ્) वैराग्यशत्रहतमोहतमोऽमलान्त
दृष्टया पटिष्टपरिदृष्टहिताहितार्थः। चौरोऽपि शुद्धयति शमेन दृढमहारी
૧૨ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
वापैति वा दवजवो जलदेन किं न । છે રૂદ્દા વૈરાગ્ય રૂપ શ કરીને મેહ રૂપ તમને હણી, અંતર તણ શુભ જ્ઞાનથી સમજણ હિતાહિત
અર્થની; જેને પડી છે સ્પષ્ટ તે આ દઢપ્રહારી શમ ગુણે, સિદ્ધિ પામે ના શમાવે મેઘ શું દાવાગ્નિને? ૧
હેકાર્થ:–વૈરાગ્ય રૂપી શસ્ત્રથી હણાય છે અજ્ઞાન રૂપી અંધકાર જેને અને તેથી નિર્મલ અન્તદષ્ટિ (જ્ઞાન) વડે સારી રીતે જાણ્યા છે હિતાહિત પદાર્થ જેણે એવા ચાર પણ દઢપ્રહારીની જેમ શમતા વડે શુદ્ધ થાય છે. અથવા વનને દાવાનલ મેઘ વડે શું શાંત થતા નથી. અથોત થાય છે જ. ૩૬
પટ્ટાથ –હવે અદત્તાદાન વિરતિ દ્વારનું વર્ણન કરતાં કવિરાજ કહે છે કે ચેર હોય તે છતાં પણ શમ વડે અથવા સમતા ભાવ રાખવાથી અગર ક્ષમા ભાવ રાખવાથી