________________
511211:
ह्रीँ अर्हं नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः ।
લઘુહરિભદ્ર ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત સ્વોપજ્ઞ ટીકા યુક્ત
ભાષારહસ્ય પ્રકરણ
શબ્દશ: વિવેચન
ભાગ-૨
अवतरशिST :
तत्र पूर्वं लक्षणाभिधानपूर्वमसत्याया भेदानाह
छाया :
અવતરણિકાર્ય :
ત્યાં=ગાથા ૩૭માં કરેલી અસત્યભાષા કહેવાની પ્રતિજ્ઞામાં, પ્રથમ લક્ષણના અભિધાનપૂર્વક અસત્યભાષાના ભેદોને કહે છે
દ્વિતીય સ્તબક
-
सच्चाए विवरीया, होइ असच्चा विराहिणी तत्थ । दव्वाई चउभंगा, दसहा सा पुण सुए भणिआ ।। ३८ ।। कोहे माणे माया लोभे पिज्जे तहेव दोसे अ । हासभए अवखाइथ, उवघाए णिस्सिया दसमा ।। ३९ ।।
सत्याया विपरीता भवत्यसत्या विराधिनी तत्र ।
द्रव्यादयश्चत्वारो भङ्गा दशधा सा पुनः श्रुते भणिता ।। ३८ ।।