________________
૧૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / અનુક્રમણિકા ગાથા .
વિષય
પાના નં. ૯૫. | સાધુને બોલવા યોગ્ય બે ભાષામાં પણ કેવી ભાષા ન બોલવી જોઈએ ? | તેનું સ્વરૂ૫.
૧૫૭-૧૬૧ સાધુને બોલવા યોગ્ય બે ભાષામાંથી પણ બોલવાના પ્રસંગે કેવી ભાષા : ન બોલાય? અને તેના સ્થાને કેવી ભાષા બોલવી જોઈએ ? તેનું સ્વરૂપ. ૧૦૬-૧૧૮ ભાષા વિષયક ઉત્સર્ગ-અપવાદને યોજીને કવી રીતે બોલવું જોઈએ ? તેનું સ્વરૂપ.
૧૬૮-૧૭૦ ૯૮. કેવા મહાત્માની ભાષા ચારિત્રની વિશુદ્ધિનું કારણ તેનું સ્વરૂપ.
૧૭૦-૧૭૨ ૯૯. ભાષાની વિશુદ્ધિથી મોહનો નાશ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ.
૧૭૨-૧૭૩ ૧૦૦. પ્રકૃત ગ્રંથના બળથી કઈ રીતે ચારિત્રની શુદ્ધિની પ્રાપ્તિ તેનું સ્વરૂપ. ૧૭૩-૧૮૧ ૧૦૧. ગ્રંથકારશ્રીએ રચેલા ગ્રંથને વિશેષ જાણનારા પ્રસાદપર એવા ગીતાર્થોને શોધન કરવા માટે પ્રાર્થના.
૧૮૧-૧૮૨ ગુરુપરંપરારૂપ પ્રશસ્તિ.
૧૮૩-૧૮૬