________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૦ અન્વયાર્થઃ
જિસિદ્ધિ રāહિં નિવૃષ્ટ એવાં દ્રવ્યો વડે=ભાષા બોલનાર પુરુષ દ્વારા ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમત પમાડીને મુકાયેલાં એવાં ભાષાદ્રવ્યો વડે, તણાવ=તપ્રાયોગ્ય એવાં દ્રવ્યોનો=વાસના યોગ્ય એવાં ભાષાદ્રવ્યોનો, શિર પરીક્ષામાં=ખરેખર પરાઘાત થાય છે. વીસેઢી રૂવ=વિશ્રેણીમાં એક હોય છે=પરાઘાત પામેલાં ભાષાદ્રવ્યો હોય છે, સમાજ સેઢી મીલો=અને સમશ્રેણીમાં મિશ્ર હોય છે.
II૧૦I
ગાથાર્થ - | નિકૃષ્ટ એવાં દ્રવ્યો વડે=ભાષા બોલનાર પુરુષ દ્વારા ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમન પમાડીને મુકાયેલાં એવાં ભાષાદ્રવ્યો વડે, તપ્રાયોગ્ય એવાં દ્રવ્યોનો વાસનાયોગ્ય એવાં ભાષાદ્રવ્યોનો ખરેખર પરાઘાત થાય છે. વિશ્રેણીમાં એક હોય છે=પરાઘાત પામેલાં ભાષાદ્રવ્યો હોય છે અને સમશ્રેણીમાં મિશ્ર હોય છે. |૧૦|| ટીકા :_ निसृष्टैः=ताल्वादिप्रयत्नपूर्वमुच्चरितैः, द्रव्यैस्तत्प्रायोग्यानां वासनायोग्यानां द्रव्याणाम्, किलेति सत्ये, पराघातो नाम वासना भवति, स च विश्रेण्यां एकः निसृष्टद्रव्याऽकरम्बितो भवति, निसृष्टानां भाषाद्रव्याणां सूक्ष्मतयाऽनुश्रेण्येव गमनात्, “जीवसूक्ष्मपुद्गलयोरनुश्रेणि गतिः" इति वचनात् । समायांभाषकदिगपेक्षया प्रध्वरायां श्रेण्यां, मिश्रः निसृष्टद्रव्यकरम्बितो भवति ।
तथाचोक्तं नियुक्तिकृता - "भासासमसेढीओ सदं जं सुणइ मिसयं सुणइ । વીસેઢી પુન સ૬ સુફિ નિયમ પરીયાTદ્દા” (માવ. નિ. નો. ૬) રૂતિ સાઉના ટીકાર્ચ -
નિકૃષ્ટ: » મનાત્ ! નિસૃષ્ટથીeતાલ આદિ પ્રયત્નપૂર્વક ઉચ્ચારિત એવાં દ્રવ્યોથી=બોલાયેલાં એવાં ભાષાદ્રવ્યોથી, ત~ાયોગ્ય એવાં દ્રવ્યોનો વાસનાયોગ્ય ભાષાદ્રવ્યોનો, ખરેખર પરાઘાત થાય છે વાસનાયોગ્ય દ્રવ્યોમાં વાસના થાય છે અને તે=ભાષારૂપે પરિણમન પામેલાં ભાષાદ્રવ્યો વિશ્રેણીમાં એક હોય છે=વિસૂદ્ધવ્યથી અકરંબિત હોય છે=ભાષારૂપે પરિણમન પમાડીને બોલનાર દ્વારા મુકાયેલાં ભાષાદ્રવ્યોથી વાસિત હોવા છતાં બોલાયેલાં ભાષાદ્રવ્યથી અમિશ્ર હોય છે; કેમ કે મુકાયેલાં ભાષાદ્રવ્યોનું સૂક્ષ્મપણું હોવાને કારણે અનુશ્રેણીમાં જ ગમન છે. અહીં પ્રશ્ન થાય કે મુકાયેલાં ભાષાદ્રવ્યો સૂક્ષ્મ હોવા માત્રથી વિશ્રેણીમાં કેમ જતાં નથી ? તેમાં હેતુ કહે