________________
૧૬૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૫ દ્રવ્યાનુયોગને આશ્રયીને આહરણ ઉપમાન દ્વારા ઔપમ્પસત્યભાષા છે, જેનાથી યોગ્ય શ્રોતાને ભગવાનના અનેકાંતવાદમાં સ્થિર શ્રદ્ધા થાય છે. ના
આહરણ ઉપમાનના ઉપાયરૂપ બીજા ભેદના ચાર પ્રભેદોને બતાવે છે – ટીકા :
उपाय: अभिलषितवस्त्ववाप्त्यर्थो व्यापारः, तद्विषयमुदाहरणं उपायोदाहरणम्, सोऽपि च द्रव्यादिभेदादपायवच्चतुर्विधः, तत्र द्रव्योपायो लोके थातुर्वादादिः लोकोत्तरे त्वध्वादौ पटलादिप्रयोगतः प्रासुकोदककरणादिः, क्षेत्रोपायो लौकिको लाङ्गलकुलिकादिः लोकोत्तरस्तु विधिना प्रातरशनाद्यर्थमटनादिना क्षेत्रसञ्चारः, कालोपायो नाडिकादिलौकिकः, तस्य तज्ज्ञानोपायत्वेन तथाव्यपदेशात् लोकोत्तरस्तु सूत्रपरावर्तनादिः, भावोपायस्तु देवनिर्मितैकस्तम्भप्रासादोपशोभितसर्वर्तुकारामस्थरसालपादपस्य फलमवनामिन्या विद्यया गुर्विण्या दोहदपूरणार्थं गृहितवतश्चाण्डालचौरस्याभिप्रायपरिज्ञानार्थमभयस्येवाऽऽख्यायिकाप्रबन्योपदर्शनादिक इति । इदं च लौकिकमाक्षिप्तं चरणकरणानुयोगमधिकृत्य चोक्तम्, द्रव्यानुयोगमधिकृत्य पुनरादानाद्युपायेनात्मास्तित्वसाधननिदर्शनं દ્રષ્ટવ્યમ્ ૨૩ ટીકાર્ય :
૩૫ાવ: વ્યસ્ ારા ઉપાય અભિલલિત વસ્તુની પ્રાપ્તિના અર્થવાળો વ્યાપાર, તદ્ વિષયવાળું ઉદાહરણ ઉપાયઉદાહરણ છે. અને તે પણ અપાય ઉદાહરણ તો ચાર ભેદવાળું છે પરંતુ ઉપાય ઉદાહરણ પણ દ્રવ્યાદિના ભેદથી અપાયની જેમ અપાયઉદાહરણની જેમ, ચાર ભેદવાળું છે. ત્યાં ઉપાય ઉદાહરણના ચાર ભેદમાં, દ્રવ્યઉપાય લોકમાં ધાતુવાદાદિ છે, વળી લોકોત્તરમાં માર્ગગમનકાળમાં પટલાદિ પ્રયોગથી પ્રાસક ઉદકકરણાદિ છે. ક્ષેત્રઉપાય લૌકિક લાગલકુલિકાદિ છે હળ અને ખેતરમાં ઘાસ કાપવાનું સાધન આદિ છે, વળી લોકોત્તર ક્ષેત્રઉપાય વિધિપૂર્વક સવારના અન્નાદિ માટે અટવાદિ દ્વારા ક્ષેત્રનો સંચાર છે. કાલઉપાય વાડિકાદિ લૌકિક છે; કેમ કે તેનું નાડિકાદિનું, તેના જ્ઞાનના ઉપાયપણાથી કાલના જ્ઞાનના ઉપાયપણાથી તે પ્રકારે વ્યપદેશ થાય છે કાળઉપાયરૂપે વ્યપદેશ થાય છે, વળી લોકોત્તર સૂત્રપરાવર્તનાદિ કાળઉપાય છે. વળી ભાવઉપાય દેવનિર્મિત એક સ્તંભના પ્રાસાદથી શોભિત સર્વ ઋતુવાળા બગીચામાં રહેલા રસાળ વૃક્ષના ફળને અવકામિની વિદ્યાથી ગર્ભવતી સ્ત્રીના દોહદના પૂરણાર્થે ગ્રહણ કરનારા ફળને ગ્રહણ કરનારા, ચાંડાલ ચોરના અભિપ્રાયના પરિજ્ઞાન માટે અભયકુમારની જેમ દષ્ટાંતના પ્રબંધનું ઉપદર્શનાદિક છે.
તિ' શબ્દ ચાર પ્રકારના ઉપાયના ભેદની સમાપ્તિ માટે છે. અને આaઉપાય, લૌકિક અર્થથી આક્ષિપ્તને આશ્રયીને અને ચરણકરણાનુયોગને આશ્રયીને